• ગુજરાત
 • શિક્ષણ
વધુ

  અંકલેશ્વરની જે.એન.પિટિટ લાયબ્રેરીમાં યોજાયું ગ્રંથાલય સપ્તાહ

  Must Read

  ભરૂચ-વ્હોરા પટેલ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

  ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલ્ફર હોસ્પિટલના કેમ્પસમાં આવેલ હોલમાં ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ...

  સુરત : બેંક મેનેજર યુવક અને તબીબ યુવતીએ કર્યા અનોખી રીતે લગ્ન

  સાંપ્રત સમયમાં લગ્ન સમારંભોમાં થતો ખર્ચ કેટલાય પરિવારોને પોસાાતો નથી ત્યારે અમદાવાદની તબીબ યુવતી અને સુરતના બેંક મેનેજરે સાદાઇથી...

  સાપુતારાનાં નવાગામ ખાતે પણ ડુંગરદેવ માવલીની પૂજા અર્ચના સાથે ઉત્સવનો હર્ષભેર પ્રારંભ

  ગિરિમથક સાપુતારાનાં નવાગામ ખાતે આદિવાસીઓનાં પરંપરાગત ડુંગરદેવની પૂજા અર્ચના ઉત્સવનો હર્ષભેર પ્રારંભ કરાયો હતો. પ્રાપ્ત...

  અંકલેશ્વરની જે.એન.પિટિટ લાયબ્રેરીમાં શિક્ષણ સમિતિ અધ્યક્ષા કિન્જલ બેન ચૌહાણની ઉપસ્થિતિમાં સંપન્ન થયો.

  જેમાં પુસ્તક પ્રદર્શન અને બે સાહિત્યકારો કનૈયાલાલ મુન્શી અને ર.વ.દેસાઈના લાઇફ સ્કેચ સાથેના ચિત્રોની અનાવરણ વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે લાયબ્રેરીના પ્રમુખ ભુપેન્દ્ર શ્રોફ, મનીષ શ્રોફ, સેક્રેટરી ચેતન શાહ, મહિલા લાયબ્રેરીના દક્ષા શાહ, કમલ કાવીના, ઉત્સાહી ટ્રસ્ટી શેરીમેમ અને કન્યાશાળા- ૩ નો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્ર્મમાં હાજર તમામ વિદ્યાર્થીઓને પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા. તો સપ્તાહ દરમિયાન પુસ્તકાલયની મુલાકાત, શિષ્ટ વાંચન સ્પર્ધા જેવા અનેકવિધ કાર્યક્રમો થનાર છે. તો તમાઅમ સાહિત્ય રસિકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા ટ્રસ્ટીગણે આમંત્રણ પાઠવ્યું છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ભરૂચ-વ્હોરા પટેલ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

  ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલ્ફર હોસ્પિટલના કેમ્પસમાં આવેલ હોલમાં ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ...
  video

  સુરત : બેંક મેનેજર યુવક અને તબીબ યુવતીએ કર્યા અનોખી રીતે લગ્ન

  સાંપ્રત સમયમાં લગ્ન સમારંભોમાં થતો ખર્ચ કેટલાય પરિવારોને પોસાાતો નથી ત્યારે અમદાવાદની તબીબ યુવતી અને સુરતના બેંક મેનેજરે સાદાઇથી લગ્ન કરી સમાજમાં અનોખો રાહ...

  સાપુતારાનાં નવાગામ ખાતે પણ ડુંગરદેવ માવલીની પૂજા અર્ચના સાથે ઉત્સવનો હર્ષભેર પ્રારંભ

  ગિરિમથક સાપુતારાનાં નવાગામ ખાતે આદિવાસીઓનાં પરંપરાગત ડુંગરદેવની પૂજા અર્ચના ઉત્સવનો હર્ષભેર પ્રારંભ કરાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ...

  પાનોલી ગામેથી રૂપિયા ૫ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે ૧ને ઝડપી પાડતી અંકલેશ્વર રૂરલ પોલીસ

  અંકલેશ્વર રૂરલ પોલીસને બાતમી મળેલ કે પાનોલી ગામના ટાંકી ફળીયામાં રહેતા શકીલ રફીક સૈયદ નાઓએ તેઓના મકાનમાં વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો...

  વલસાડ ખાતે ભૂમિધન ખેડૂત ઓર્ગેનિક હાટનો શુભારંભ કરાવતા કલેક્ટર

  વલસાડ શહેરમાં રીધ્ધિશ એપાર્ટમેન્ટ, તિથલ રોડ ખાતે ભારતીય દેશી ગાય આધારિત તેમજ ઝેરમુક્ત સજીવખેતી દ્વારા ઉત્પન્ન થયેલા ઉત્પાદનો ધરાવતા ભૂમિધન ખેડૂત ઓર્ગનિક હાટનો શુભારંભ  વલસાડ...

  More Articles Like This

  - Advertisement -
  error: Content is protected !!