અંકલેશ્વરની પોદાર જમ્બો કિડ્સ સ્કૂલમાં યોયાજો સાઈ પો ટેક સાયન્સ

New Update
અંકલેશ્વરની પોદાર જમ્બો કિડ્સ સ્કૂલમાં યોયાજો સાઈ પો ટેક સાયન્સ

અંકલેશ્વરની પોદાર જમ્બો ફિડસ સ્કુલ ખાતે સાઈ પો ટેક સાયન્સ ઓફ પોદાર ટેકનોલોજીનું ભાવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીનીયર કેજીનાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

શાળામાં કરાયેલા આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં વિજ્ઞાન વિષયને રસ પ્રદ બનાવવા ઉપરાંત બાળકોની વિવિધ ક્ષમતાને પ્લેટફોર્મ પુરૂ પાડવાનો હતો. જેમાં પોદાર જમ્બો ફિડસ સ્કુલનાં સીનીયર કેજીનાં બાળકોએ લાઈફ સાયકલ ઓફ બટરફલાય, વોટર સાયકલ તેમજ નંબર મેજીક જેવા મોડલો દશૉવી પોતાની આગવી છટાથી લોકને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે વૈભવ અગ્રવાલ ચીફ ગ્રેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ બાળકોના ઉત્સાહ અને કોન્ફીડન્સ માટે શાળાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મનીષાબેન ગોહિલ પ્રેકટીકલ લનીંગને મળત્વ આપવા વાલીઓને અનુરોધ કર્યો હતો. આ અંગેનું જીવંત ઉદાહરણ બાળકો દ્વારા પ્રસ્તુત કયું હતું.

Latest Stories