અંકલેશ્વરના સજોદ ગામની સીમમાં આમલાખાડી કિનારે બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા થઈ જુગાર રમે છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 15 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને જુગારી ચીમન ડાહ્યા પટેલ,જયંતિ ધીરજ વસાવા,પ્રવીણ રમણ પટેલ અને નટવર વસાવાને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર: તાલુકા પોલીસે સજોદ ગામની સીમમાં આમલાખાડી કિનારે જુગાર રમતા 4 જુગારીઓની કરી ધરપકડ
બાતમીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 15 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 4 જુગારીઓની કરી ધરપકડ ગુજરાત | ભરૂચ | સમાચાર
