🔴 Breaking
ભરૂચ : વેપાર-ધંધાથી ધમધમતા કતપોર બજારની 5 દુકાનોમાં ફરી એકવાર તસ્કરોનો હાથફેરો, ચોરીની ઘટના CCTV’માં કેદભરૂચ: 29 ઓગસ્ટના રોજ સમરસ કળશ કાવડયાત્રાનું આયોજન, પાવન સલીલા માં નર્મદાના નીરથી સ્તંભેશ્વર મહાદેવનો કરાશે જળાભિષેકભરૂચ: 27 ઓગષ્ટના રોજ યોજાનાર ખેલો ઈન્ડિયા સંવાદને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈસુરત : સીઝનલ ફ્લુના વધતા કેસ વચ્ચે આરોગ્ય મંત્રીની ટકોર બાદ તંત્ર એક્શન મોડમાં,5 અલગ વોર્ડ તૈયાર કરાયાભરૂચ-અંકલેશ્વરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન, 31 ઓગસ્ટ સુધી યોજાશે કાર્યક્રમોગુજરાતના માહિતી અધિકારી રામસિંહ પઢિયારની 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સ પર નજર,23થી વધુ મેડલ વિજેતા ભારતના વિજયી ધ્વજ માટે સજ્જભરૂચ: કથિત બોગસ મેરેજ સર્ટિફિકેટ મામલે વધુ એક આરોપીની પોલીસે કરી ધરપકડનર્મદા : એકતાનગરમાં પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન,38મી અખિલ ભારતીય સ્પર્ધામાં ગુજરાતની મહિલા ટીમ ચેમ્પિયનભરૂચ : વેપાર-ધંધાથી ધમધમતા કતપોર બજારની 5 દુકાનોમાં ફરી એકવાર તસ્કરોનો હાથફેરો, ચોરીની ઘટના CCTV’માં કેદભરૂચ: 29 ઓગસ્ટના રોજ સમરસ કળશ કાવડયાત્રાનું આયોજન, પાવન સલીલા માં નર્મદાના નીરથી સ્તંભેશ્વર મહાદેવનો કરાશે જળાભિષેકભરૂચ: 27 ઓગષ્ટના રોજ યોજાનાર ખેલો ઈન્ડિયા સંવાદને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈસુરત : સીઝનલ ફ્લુના વધતા કેસ વચ્ચે આરોગ્ય મંત્રીની ટકોર બાદ તંત્ર એક્શન મોડમાં,5 અલગ વોર્ડ તૈયાર કરાયાભરૂચ-અંકલેશ્વરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન, 31 ઓગસ્ટ સુધી યોજાશે કાર્યક્રમોગુજરાતના માહિતી અધિકારી રામસિંહ પઢિયારની 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સ પર નજર,23થી વધુ મેડલ વિજેતા ભારતના વિજયી ધ્વજ માટે સજ્જભરૂચ: કથિત બોગસ મેરેજ સર્ટિફિકેટ મામલે વધુ એક આરોપીની પોલીસે કરી ધરપકડનર્મદા : એકતાનગરમાં પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન,38મી અખિલ ભારતીય સ્પર્ધામાં ગુજરાતની મહિલા ટીમ ચેમ્પિયન

Author: <span>Ajay Patel</span>

મહેસાણા : કૃષિ અને વેપાર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ઐતિહાસિક સિદ્ધિ,ઊંઝાના જીરું અને વરિયાળીને પ્રતિષ્ઠિત ‘જીઆઈ ટેગ’ એનાયત

Jul 22, 2026 1 min read

ગુજરાતના કૃષિ અને વેપાર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. મસાલાના ઉત્પાદન માટે વિશ્વભરમાં જાણીતા મહેસાણાના…

ભાવનગર : સર ટી. હોસ્પિટલમાં લેબ ટેસ્ટિંગ પ્રક્રિયા પર ઉઠ્યા ગંભીર સવાલો,ચાંદીપુરા વાયરસ ટેસ્ટિંગમાં મોટી વિસંગતતા

Jul 22, 2026 1 min read

ભાવનગરની જાણીતી સર ટી. જનરલ હોસ્પિટલની લેબ ટેસ્ટિંગ પ્રક્રિયા હવે શંકાના ઘેરામાં આવી ગઈ છે. જ્યાં એક તરફ…

સાબરકાંઠા : વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર,મગફળીનો પાક સુકાવાના આરે

Jul 22, 2026 1 min read

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં વરસાદ વરસતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું,પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં…

પાટણ : હોટલ 89 હત્યા કેસમાં એલસીબી પોલીસને મળી મોટી સફળતા, પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ

Jul 22, 2026 1 min read

પાટણની ચકચારી હોટલ 89 મર્ડર કેસનો એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે.પ્રેમલગ્ન બાદ પત્ની પર શંકા…

અંકલેશ્વર-હાંસોટ પંથકમાં ધોધમાર વરસાદ, ઇલાવ-સાહોલ રોડ પર વૃક્ષ નમી પડતાં વાહન વ્યવહાર પ્રભાવિત

Jul 22, 2026 1 min read

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ધોધમાર વરસાદ જનજીવન પ્રભાવિત થયું છે. હાંસોટના ઇલાવ સાહોલ રોડ પર વૃક્ષ નમી પડતા…

ભરૂચ: જંતર-મંતર ઘટનાના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન, પોલીસે કાર્યકરોની કરી અટકાયત

Jul 22, 2026 1 min read

દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન સરકાર દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં જિલ્લા…

અંકલેશ્વરમાં મકાનમાં ચાલતી કથિત ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ, રૂ. 40 લાખનું મેફેડ્રોન જપ્ત

Jul 22, 2026 1 min read

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મકાન ભાડેથી રાખી અંદર ડ્રગ્સનું ઉત્પાદન કરવાના કૌભાંડનો.પર્દાફાશ થયો છે.DRIની ટીમે દરોડા પાડી રૂ.40 લાખનો…

સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી: પ્રદર્શનકારીઓ સામેની પોલીસ કાર્યવાહી પર તાત્કાલિક સુનાવણી અસ્વીકાર્ય

Jul 22, 2026 1 min read

બુધવારે, સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય રાજધાનીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા પરીક્ષાના પેપર લીક અંગે પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ…

અંકલેશ્વર: સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે કરાવાઈ મજૂરી સમકક્ષ કામગીરી, વીડિયો વાયરલ થતા તપાસના આદેશ

Jul 18, 2026 1 min read

અંકલેશ્વર શહેરનો બનાવ વિદ્યાર્થીઓ પાસે કરાવાયુ મજૂરીકામ પાવડા અને તગારા ઉંચકવાયા વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ તંત્રએ તપાસના આદેશ…