આધારમા બે વખત ફેરફારની મર્યાદા છે, અને ત્યારબાદના દરેક બદલાવ માટે ખાસ કારણો અને અધિકૃત મંજૂરી જરૂરી છે. જન્મ તારીખમાં ફેરફાર ફક્ત એક જ વખત થઈ શકે છે ટેકનોલોજી | સમાચાર
Connect Gujarat Desk
તેલંગાણાથી મુલાકાતી ઉમરાહ માટે નીકળેલી બસ મદીનાની નજીક ટેન્કર સાથે અથડાઈ ગઇ, જેથી બસને લાગેલી તીવ્ર આગે યાત્રાળુઓ માટે વિકટ પરિસ્થિતિ ઉભી કરી દીધી. દુનિયા | સમાચાર
ગુજરાતમા સરકારી નોકરીની તૈયારી કરતા યુવાઓ માટે નાણા વિભાગ તરફથી મહત્વપૂર્ણ જાહેરાત કરવામા આવી છે જેમા કુલ 426 જગ્યાઓ માટે નવી ભરતી પ્રક્રિયા શરુ થવાની છે શિક્ષણ | સમાચાર
ઉત્તર અને મધ્ય ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે 16 અને 17 નવેમ્બરે શીતલહેરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. દેશ | સમાચાર
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ખાણ ધસાવી ભયાનક દુર્ઘટના: ત્રણ મજૂરોના મૃતદેહ મળી આવ્યા, હજુ 15 દટાયેલા હોવાની આશંકા વચ્ચે સમગ્ર રાત બચાવ કામગીરી ચાલુ સમાચાર
જોધપુર-બાલેસર નેશનલ હાઇવે પર સર્જાયેલો માર્ગ અકસ્માત એટલો ભયાનક અને ગમખ્વાર હતો કે ક્ષણોમાં શ્રદ્ધાભરેલી યાત્રા ચીસો અને રડારડમાં ફેરવાઈ ગઈ. દેશ | સમાચાર
હવે એક નવા દેશમાં પણ Gen Z આંદોલનનો વેગ જોવા મળી રહ્યો છે, જ્યાં હજારોની સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરીને સરકાર સામે પ્રચંડ વિરોધ દર્શાવી રહ્યા છે. દુનિયા | સમાચાર
બ્રિટન અને વેલ્સમાં વાવાઝોડું પ્રકોપ વધારી રહ્યું છે. બ્રિટનના હવામાન વિભાગ મુજબ, ગ્વેન્ટના તફાલોગમાં 24 કલાકની અંદર 81.8 મિમી જેટલો વરસાદ નોંધાયો છે દુનિયા | સમાચાર
શિયાળાના દિવસો શરૂ થતા જ અનેક લોકોને નાક જામ થવી, બલગમ ભરાઈ જવો, ચહેરામાં ભાર લાગે, વારંવાર માથાનો દુખાવો થાય તેવી પરેશાનીઓ વધારો લે છે. આરોગ્ય | સમાચાર
મધ્યપ્રદેશના ગ્વાલિયર–ઝાંસી હાઈવે પર રવિવારે સવારે એવો ગમખ્વાર અને હૃદયકંપારી રસ્તા અકસ્માત સર્જાયો કે તેને જોનાર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત રહી ગયો. સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/11/17/adhaar-update-2025-11-17-14-21-50.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/17/bus-accident-2025-11-17-13-05-59.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/16/job-2025-11-16-17-49-20.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/16/snoww-2025-11-16-18-19-15.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/16/ndrf-2025-11-16-17-35-13.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/16/rajasthan-2025-11-16-17-24-18.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/16/genz-2025-11-16-17-17-05.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/16/briten-2025-11-16-17-06-36.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/16/sinus-2025-11-16-15-55-58.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/16/accident-mp-2025-11-16-15-15-48.jpg)