author image

Connect Gujarat Desk

ભરૂચ: ગોપાલ અષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા પાંજરાપોળ ખાતે ગાય માતાનું પૂજન અર્ચન કરાયુ
ByConnect Gujarat Desk

ત્યારે ભરૂચ નગર અને ભરૂચ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન કર્યું હતું. સમાચાર

ભરૂચ: સરદાર જયંતિ નિમિત્તે પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા અંગેના શપથ ગ્રહણ કર્યા
ByConnect Gujarat Desk

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવણીના ભાગરૂપે, ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા શપથ કાર્યક્રમ યોજાયો હતો. સમાચાર

સિમડેગા જિલ્લામાં માલગાડીના 10 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક ટ્રેનોના રૂટ બદલાયા
ByConnect Gujarat Desk

ઝારખંડના સિમડેગા જિલ્લામાં આજે એક મોટા રેલ્વે દુર્ઘટનાની ઘટના બની છે. આ દુર્ઘટના કનાવારા રેલ્વે સ્ટેશનથી આગળ પોલ 524/35 અને 524/33 વચ્ચે બની હતી દેશ | સમાચાર

શિયાળામાં આમળાનું પીણું: તાજગી, સ્વાસ્થ્ય અને ચમકતી ત્વચા માટે શ્રેષ્ઠ આર્યુવેદિક ઉપાય
ByConnect Gujarat Desk

આળસ અને સુસ્તી એવી સ્થિતિ છે, જેને દૂર કરવા માટે, આર્યુવેદિક પીણામાં આમળાનું પીણું ખાલી પેટે પીવાથી તરત જ સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. આરોગ્ય | સમાચાર

શિયાળા માટે અંજીરનો હલવો: પોષણથી ભરપૂર અને સ્વાદિષ્ટ રેસિપી
ByConnect Gujarat Desk

અંજીરનો હલવો ખાસ કરીને શિયાળાની સિઝનમાં ગરમ અને પોષણથી ભરપૂર અને સ્વાદિષ્ટ બનતો છે. ચાલો જાણીએ અંજીર હલવો બનાવવાનો સરળ રીત! વાનગીઓ | સમાચાર

ઓઇલી સ્કિન? અપનાવો આ ઘરગથ્થુ ટિપ્સ, ચહેરો કરશે ગ્લો!
ByConnect Gujarat Desk

ચોમાસામાં ઓઇલી અને ગ્રેસી સ્કિન એક સામાન્ય સમસ્યા છે, ખાસ કરીને જ્યારે વાતાવરણ ભેજવાળું હોય. આ સમયે સ્કિનની કેર કરવી થોડું કઠિન બની શકે છે. ફેશન | સમાચાર

ઇઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયર તૂટી ગયા બાદ ટ્રમ્પના પીસ પ્લાનની નિષ્ફળતા: 5 મુખ્ય કારણો
ByConnect Gujarat Desk

ઇઝરાયલ અને હમાસ થયેલા તાજેતરના સંગ્રામને કારણે, ટ્રમ્પના શાંતિ યોજનાને લઈ પ્રશ્નો ઉઠ્યા છે. આ પ્લાનના અમલ દરમિયાન થતી ખામીઓ તેને ખોટા રાહ પર નાખી દીધું. દુનિયા | સમાચાર

પાકિસ્તાનમાં મોંઘવારીનો કહેર: શાકભાજીના ભાવનો ચોંકાવનારો ઉછાળો
ByConnect Gujarat Desk

આ મોંઘવારીનું મુખ્ય કારણ પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડરનું બંધ થવું છે. 11 ઓક્ટોબરથી હવાઈ હુમલાઓ બાદ બંને દેશો વચ્ચેનો વેપાર પૂર્ણપણે ઠપ્પ પડી ગયો છે. દુનિયા | સમાચાર

મહારાષ્ટ્રના બડગાંવ ગામની ચાર વર્ષથી અનોખી પહેલ: સાંજના સમયે મોબાઈલ-ટીવી બંધ
ByConnect Gujarat Desk

આ પહેલના ચાલુ રહેવા માટે 4 વર્ષથી એક પ્રયોગ ચાલી રહ્યો છે. બડગાંવ ગામની વસતી 3,000 છે, જ્યાં મોટાભાગના લોકો ખેતી અને ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. દેશ | સમાચાર

આ છે નેપાલની સૌથી સુંદર જગ્યાઓ, જાણો અહીંની જુદી જુદી ખાસિયત વિશે
ByConnect Gujarat Desk

નેપાલ એ એક ખૂબ જ સુંદર દેશ છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પ્રવાસ માટે આવે છે. આપણે એ સ્થાનો વિશે જણાવીશું જ્યાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ આવે છે. ટ્રાવેલ | સમાચાર

Latest Stories