author image

Connect Gujarat Desk

મુંબઈ હાઈ કોર્ટને અઠવાડિયામાં બીજી વાર બોમ્બવિસ્ફોટની ધમકી, તંત્રની ચિંતા વધારી
ByConnect Gujarat Desk

દેશમાં જાહેર સ્થળો કે વિમાન યા હોસ્પિટલ યા હાઈ કોર્ટમાં બોમ્બની ધમકીભર્યા ઇમેલને કારણે સુરક્ષા એજન્સી દોડતી થઈ ગઈ છે. સમાચાર

પાકિસ્તાનમાં થયા 2 મોટા બોમ્બ બ્લાસ્ટ; 8ના મોત, 23થી વધુ ઘાયલ
ByConnect Gujarat Desk

પાકિસ્તાનમાં આતંકી ઘટનાઓ વધી રહી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં બે બોમ્બ બ્લાસ્ટની ઘટના પ્રકાશમાં આવી છે. દુનિયા | સમાચાર

ભરૂચ: દુધધારા ડેરીની પૂર્ણ સંધ્યાએ MLA અરૂણસિંહ રણાની પ્રેસ કોન્ફરન્સ, ઘનશ્યામ પટેલ પર કર્યા ગંભીર આક્ષેપ
ByConnect Gujarat Desk

ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણીની પૂર્વ સંધ્યાએ અરૂણસિંહ રણાની પેનલે પત્રકાર પરિષદ યોજી ઘનશ્યામ પટેલે કરેલા ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપોનું  ખંડન કર્યું હતું. ગુજરાત | સમાચાર

ભરૂચ: વાલિયા પોલીસે ફિલ્મી ઢબે વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી, બુટલેગર ફરાર
ByConnect Gujarat Desk

ભરૂચના વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ભરૂચ | ગુજરાત | સમાચાર

પાર્લર ગયા વગર ત્વચાની સુંદરતામાં લાવો નિખાર, ટ્રાય કરો આ કુદરતી ઉપચાર
ByConnect Gujarat Desk

નવરાત્રિમાં ત્વચાની સુંદરતા વધારવા યુવતીઓ અનેક પ્રયાસ કરી રહી છે. મોંઘી પ્રોડક્ટ અને બ્યુટી પાર્લર ગયા વગર ઘરે બેઠાં જ સુંદર ત્વચા મેળવી શકો છો. ફેશન | સમાચાર

ધો. 12 પાસ માટે ગુજરાત ST માં નોકરી મળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી માહિતી
ByConnect Gujarat Desk

GSRTC ભરતી 2025 અંતર્ગત કંડક્ટર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. શિક્ષણ | સમાચાર

ટીમ ઈન્ડિયાની જર્સી પર હવે જોવા મળશે 'એપોલો ટાયર્સ'નો લોગો, BCCI સાથે 2027 સુધીના કરાર
ByConnect Gujarat Desk

એપોલો ટાયર્સ હવે સત્તાવાર ધોરણે ટીમ ઈન્ડિયાની નવી જર્સી સ્પોન્સર બની છે. BCCIએ ડ્રીમ11ની સ્પોન્સરશીપ રદ કર્યા બાદ તે નવા સ્પોન્સરની શોધમાં હતી. સ્પોર્ટ્સ | સમાચાર

બ્રેડ અને મલાઇથી તૈયાર થશે સ્વાદિષ્ટ મિઠાઇ, જાણો સરળ રેસિપી
ByConnect Gujarat Desk

બ્રેડ અને રબડીની આ મીઠાઈ સ્વાદિષ્ટ હોય છે. તેને બનાવવામાં વધુ સમય પણ લાગતો નથી. ચાલો જાણી લઈએ કેવી રીતે બનાવાય આ ડેઝર્ટ રેસીપી! વાનગીઓ | લાઇફસ્ટાઇલ | સમાચાર

ચમોલીમાં ભારે વરસાદને કારણે 7 લોકો લાપતા, અનેક વિસ્તારોમાં વરસાદનુ એલર્ટ
ByConnect Gujarat Desk

જનપદના નંદા નગરમાં ભારે વરસાદને પગલે ઘણુ નુકસાન થયુ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે, કુંતરી ગામમાં અનેક ઘરો માટીના કાટમાળની ઝપેટમાં આવી ગયા છે. દેશ | સમાચાર

સોનું થયું થોડું સસ્તું , આજે ઘટી ગયો સોના-ચાંદીનો ભાવ
ByConnect Gujarat Desk

આજે માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનું કેટલું સસ્તું થયું છે બિઝનેસ | સમાચાર

Latest Stories