અભિનેતા રણવીર સિંહ ફિલ્મ "ધુરંધર" ના બીજા ભાગ માટે સમાચારમાં છે. "ધુરંધર 2" આવતા મહિને રિલીઝ થશે. દરમિયાન, તેમને વોઇસ નોટ દ્વારા ધમકી આપવામાં આવી છે. મનોરંજન
Connect Gujarat Desk
મજબૂત વૈશ્વિક સંકેતો અને ભારત-અમેરિકા વેપાર સોદા અંગે આશાવાદને કારણે મંગળવારે શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી સતત ત્રીજા સત્રમાં વધ્યા, જોકે રોકાણકારોએ ઉચ્ચ સ્તરે નફો બુક કરવાનું શરૂ કર્યું. બિઝનેસ | સમાચાર
સુરતમાં ભાગીદારને ખોટા કેસમાં ફસાવવા માટે તેની કારમાં ડ્રગ્સ મુકવામાં આવ્યું હતું,આ ઘટનામાં કાવતરું રચનાર ચિરાગ ગોટી 8 મહિનાથી વોન્ટેડ હતો. સમાચાર
પાકિસ્તાન સામે રોમાંચક હાર બાદ, નેધરલેન્ડ્સે નામિબિયાને 7 વિકેટથી હરાવ્યું. નેધરલેન્ડ્સ માટે બાસ ડી લીડેએ શાનદાર પ્રદર્શન કર્યું, ઝડપી 72 રન બનાવીને પોતાની ટીમને વિજય તરફ દોરી ગઈ. સ્પોર્ટ્સ | સમાચાર
ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં અમદાવાદ રેપિડ એક્શન ફોર્સ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજાય હતી, સમાચાર
લોકસભામાં વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ચાલી રહેલો ગતિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાના વિરૂદ્ધમાં વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કર્યો છે. દેશ | સમાચાર
સુરત શહેરના લાલગેટ વિસ્તારની હરિપુરા સૌય શેરીમાં રહેતાં પરિવારમાં પતિ-પત્ની અને પુત્રનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. સમાચાર
અંકલેશ્વરમાં ભર શિયાળી ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.ગડખોલ પાટિયા નજીક ઉકાઈ જમણા કાંઠાની કેનાલ ઓવરફ્લો થતાં માર્ગો પર પાણી પાણી જોવા મળ્યું હતું ભરૂચ | સમાચાર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું ભરૂચ શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત આગેવાનો જોડાયા હતા. સમાચાર
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના ENT વિભાગે બે બાળકોને નવજીવન આપ્યું છે,અને સફળ સર્જરી કરીને પેપર પિન અને સિક્કો બહાર કાઢવામાં આવ્યા હતા. સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/08/19/ranveer-2025-08-19-16-30-23.jpg)
/connect-gujarat/media/media_files/2024/11/20/OXav6VW9m9vjSepW73F2.png)
/connect-gujarat/media/media_files/2026/02/10/korts-sch-2026-02-10-18-04-27.jpeg)
/connect-gujarat/media/media_files/2026/02/10/ntdfrhs-2026-02-10-17-53-34.png)
/connect-gujarat/media/media_files/2026/02/10/rpidss-2026-02-10-17-04-51.jpeg)
/connect-gujarat/media/media_files/2026/02/10/birla-2026-02-10-16-56-54.png)
/connect-gujarat/media/media_files/2026/02/10/fmily-2026-02-10-16-13-13.jpeg)
/connect-gujarat/media/media_files/2026/02/10/chomsi-2026-02-10-16-13-13.jpeg)
/connect-gujarat/media/media_files/2026/02/10/akroshhh-2026-02-10-16-13-13.jpeg)
/connect-gujarat/media/media_files/2026/02/10/nvjivn-2026-02-10-16-13-13.jpeg)