વિરાટ કોહલીની શાનદાર સદી અને કુલદીપ યાદવની મહત્વપૂર્ણ વિકેટોના કારણે ભારતે રાંચીમાં રમાયેલી પ્રથમ રોમાંચક વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું. સ્પોર્ટ્સ | સમાચાર
Connect Gujarat Desk
અશનૂર કૌરને રિયાલિટી શો બિગ બોસ સીઝન 19 માંથી બહાર કાઢવામાં આવી છે. ટિકિટ ટુ ફિનાલે ટાસ્કમાં તાન્યા મિત્તલને મારવા બદલ તેણીને સજા તરીકે બહાર કાઢવામાં આવી હતી. મનોરંજન | સમાચાર
ઓક્ટોબરમાં શરૂ થયેલ શ્વસન સંકટ રાજધાની દિલ્હી સહિત NCRમાં ચાલુ છે. ઝેરી ધુમ્મસનું એક સ્તર રાજધાનીને પણ ઘેરી લીધું છે, જોકે થોડો સુધારો નોંધવામાં આવ્યો છે. દેશ | સમાચાર
તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. વેપાર માં ફાયદો આજે ઘણા વેપારીઓ ના ચહેરા પાર સ્મિત લાવી શકે છે. ધર્મ દર્શન | સમાચાર
ભરૂચ એલસીબીએ જુના બોરભાઠા બેટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. સમાચાર
બાળકીને ડમ્પર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ડમ્પરનું ટાયર બાળકી પર ફરી વળતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું સમાચાર |
લીવ-ઈનમાં રેહતા યુવક-યુવતી વચ્ચે થયેલ ઝઘડામાં આવેશમાં આવી પ્રેમીએ પોતાની 20 વર્ષીય પ્રેમિકાની લાકડાના ધોકા અને પટ્ટા વડે માર મારીને હત્યા કરી નાખી ગુજરાત | સમાચાર
પોલીસ વિભાગમાં ખાસ કુનેહ ધરાવતા જવાનો અને અધિકારીઓની એક ખાસ ટીમ બનાવવામાં આવી છે ગૌવંશની હત્યા, ચોરી અને ગૌ માંસની હેરાફેરી કરતા વાહન પર પોલીસ નજર રાખશે ગુજરાત | સમાચાર
દોરા–ઘમણાદ રોડ પર આવેલા વીજ કંપનીના ડીપીના થાંભલાના ઈલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવી જતાં 32 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર
ગાયનેકોલોજી સંબંધિત સમસ્યાઓ માટે વિશ્વસનીય સ્થાન તરીકે ઓળખાતી મધરકેર હોસ્પિટલ હવે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નવી સુવિધા સાથે સેવા આપવા જઈ રહી છે ગુજરાત | સમાચાર |
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/12/01/rokok-2025-12-01-09-47-23.png)
/connect-gujarat/media/media_files/2025/12/01/abh-ashnr-2025-12-01-09-34-39.png)
/connect-gujarat/media/media_files/2025/12/01/dfls-2025-12-01-09-24-56.png)
/connect-gujarat/media/media_files/2024/12/03/U5rdan4jb6oOPXCkPM3h.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/01/asdasas-2025-12-01-08-37-34.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/20/accidentoh-2025-08-20-16-45-39.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/30/morbi-murder-case-2025-11-30-18-48-47.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/30/panchmahal-police-2025-11-30-18-07-21.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/30/amod-2025-11-30-19-05-03.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/30/mother-care-nursing-home-2025-11-30-17-51-58.jpg)