પરીએજ ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફલીંગ પર SOG ત્રાટકી હતી. વાળી સ્ટ્રીટમાં રહેતા સફવાન ઉસ્માન પટેલને ગેરકાયદે ગેસ રીફલિંગ કરતા ઝડપી લેવાયો ભરૂચ | ગુજરાત
Connect Gujarat Desk
શ્રી નરેન્દ્રભાઈ ભટ્ટ સમાજસેવા અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ક્ષેત્રે ખૂબ જ સક્રિય અને પ્રતિબદ્ધ વ્યક્તિ તરીકે જાણીતા હતા. બ્રહ્મ સમાજ અંકલેશ્વરના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે તેમણે નોંધપાત્ર કાર્ય કર્યું હતું. ભરૂચ | સમાચાર
જો તમે ગૂગલના લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન પર નજર રાખી રહ્યા હતા પરંતુ તેની ઊંચી કિંમતને કારણે તેને ખરીદવામાં ખચકાટ અનુભવતા હતા, તો તમારા માટે સારા સમાચાર છે. ટેકનોલોજી
સુરતનું નામ T20 વર્લ્ડ કપમાં આ વખતે વિશ્વભરમાં ગુંજશે.ગૌરવની વાત એ છે કે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ 20 દેશોના રાષ્ટ્રધ્વજ સ્થાનિક ટેક્સટાઈલ ઉદ્યોગમાં તૈયાર કરવામાં આવ્યા છે. સમાચાર
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં રેન્જરોવરના ચાલકે બેફામ કાર ચલાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. કાર ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ધડાકાભેર અથડાઈ ગુજરાત | સમાચાર
જે ધરતીએ વિશ્વને અહિંસાનો માર્ગ ચીંધ્યો,તે પોરબંદર આજે નવા અવતારમાં સજ્જ થઈ રહ્યું છે. ગાંધીજીની વિરાસત અને આધુનિક સમુદ્રી પ્રવાસનનો આ સંગમ દરેક ગુજરાતી માટે ગૌરવની વાત છે. સમાચાર
યુરિયા ખાતર અને ડિટર્જન્ટ પાવડરથી સફેદ પ્રવાહીને તૈયાર કરીને દૂધના નામે વેચાણ કરવામાં આવતું હતું. એલસીબીની ટીમે આખાય રેકેટનો પર્દાફાશ કર્યો ગુજરાત | સમાચાર
પોલીસે સ્થળ પરથી ગૌ માંસ, 3 ગાય, 2 વાછરડા મળી રૂ.62 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી..... ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચના પૂર્ણકાલીન સચિવ પી પી મોકાશી તથા ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયાના હસ્તે વિધિવત રીતે લીગલ એડ ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવ્યું ગુજરાત | સમાચાર
સુરતના વરાછામાં પારિવારિક કંકાસ અને સાસરિયા પક્ષના માનસિક-શારીરિક ત્રાસથી 44 વર્ષીય સીમાબેન સુનીલભાઈ વાઘાણીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું હતું ગુજરાત | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2026/02/07/bharuch-sog-2026-02-07-17-02-16.jpg)
/connect-gujarat/media/media_files/2026/02/07/bahtt-2026-02-07-15-09-17.jpeg)
/connect-gujarat/media/media_files/2026/02/07/pixle-2026-02-07-15-03-28.png)
/connect-gujarat/media/media_files/2026/02/07/glgss-2026-02-07-14-46-31.jpeg)
/connect-gujarat/media/media_files/2026/02/07/vadodara-car-accident-2026-02-07-13-55-28.jpg)
/connect-gujarat/media/media_files/2026/02/07/porbandar-2026-02-07-13-03-05.jpg)
/connect-gujarat/media/media_files/2026/02/07/poisoned-milk-2026-02-07-12-56-39.jpg)
/connect-gujarat/media/media_files/2026/02/07/bharuch-police-2026-02-07-12-53-38.jpg)
/connect-gujarat/media/media_files/2026/02/07/legal-aid-clinics-2026-02-07-12-38-45.jpeg)
/connect-gujarat/media/media_files/2026/02/07/surat-suicide-case-2026-02-07-12-18-12.jpg)