author image

Connect Gujarat Desk

ભરૂચ : ગુજરાત રાજ્યભરમાં ચેન સ્નેચિંગને અંજામ આપનાર રીઢા અછોડા તોડની ધરપકડ કરતી પોલીસ
ByConnect Gujarat Desk

ભરૂચ શહેરના તુલસીધામ પાસેની ચિત્રકૂટ સોસાયટીમાં એક વૃદ્ધ મહિલાને પાર્સલ આપવાના બહાને ઘર બહાર બોલાવ્યા હતા, સમાચાર

ઓછી કિંમતે iPhone 17 અને iPhone 17 Pro ખરીદવાની છેલ્લી તક
ByConnect Gujarat Desk

Apple એ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેની નવી iPhone 17 સિરીઝ લોન્ચ કરી હતી. હંમેશની જેમ, કંપનીએ આ સિરીઝ હેઠળ ચાર નવા iPhones રજૂ કર્યા હતા. ટેકનોલોજી | સમાચાર

બાંગ્લાદેશની ટીમ T20 વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય, ICC ને શ્રીલંકામાં મેચોનું આયોજન કરવા કહ્યું
ByConnect Gujarat Desk

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL ફ્રેન્ચાઇઝ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ને બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી દૂર કરવા કહ્યું ત્યારથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. સ્પોર્ટ્સ | સમાચાર

જૂનાગઢ : 40મી રાજ્યક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ,1115 સાહસિક સ્પર્ધકોએ લીધો ઉત્સાહભેર ભાગ
ByConnect Gujarat Desk

ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ગિરનારમાં 40મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ સમાચાર | સમાચાર

ત્રિશુર રેલ્વે સ્ટેશન પર ભીષણ આગ, ઘણા વાહનો બળીને ખાખ
ByConnect Gujarat Desk

કેરળના ત્રિશુર રેલ્વે સ્ટેશન પર રવિવારે ભીષણ આગ લાગી હતી, જેમાં સ્ટેશન પાર્કિંગમાં પાર્ક કરેલા 200 થી વધુ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા. દેશ | સમાચાર

ગીર સોમનાથ : કોડીનારમાં પોપટ બન્યો અનોખો મિત્ર, ખેડૂતના ખભા પર બેસીને નિભાવે છે મિત્રતા
ByConnect Gujarat Desk

વેળવા ગામના નારણ સાર્દુલભાઈ સાવધરીયાને ‘મીતુ’ નામના પોપટ સાથે ગાઢ લાગણીસભર સંબંધ બંધાયો છે. આ બંનેની મિત્રતા હવે આખા ગામમાં પ્રખ્યાત બની ગઈ.. . ગુજરાત | સમાચાર

છોટાઉદેપુર : સીંગલદા ગામે ખેતીની આડમાં ગાંજાનું કરાયું વાવેતર,SOGએ 62 લાખથી વધુના લીલા ગાંજા સાથે શખ્સની કરી ધરપકડ
ByConnect Gujarat Desk

બાતમીના આધારે SOGએ જ્યારે ખેતરમાં તપાસ કરવામાં આવી ત્યારે 151 ગાંજાના છોડ મળી આવ્યા હતા.પોલીસે ખેતરમાંથી 124.790 કિલો વનસ્પતિજન્ય લીલો ગાંજો જપ્ત કર્યો ગુજરાત | સમાચાર

ભરૂચ : ઝંઘાર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો,12 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા
ByConnect Gujarat Desk

મિસ્બાહી મિશન ઝંઘાર બ્રાન્ચ દ્વારા હઝરત ફખ્રે ગુજરાત અલ્લામા યુનુસ મિસ્બાહી સાહેબની સરપરસ્તીમાં મુસ્લિમ સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો ભરૂચ | સમાચાર

રૂ 1000 ની SIP વડે રૂ ૧૦ લાખનું ભંડોળ બનાવવામાં કેટલો સમય લાગશે? ગણતરી વાંચો
ByConnect Gujarat Desk

આજે દરેક વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગે છે. પરંતુ તેઓ સમજી શકતા નથી કે દર મહિને ₹૧,૦૦૦ ની SIP વડે ₹૧૦ લાખનું ભંડોળ બનાવવામાં કેટલો સમય લાગશે. બિઝનેસ | સમાચાર

ભરૂચ લઘુમતી સમાજના ઉચ્ચકક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું કરાયું વિતરણ
ByConnect Gujarat Desk

બીબન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લઘુમતી સમાજના ભરૂચ જિલ્લાના ઉચ્ચકક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું ગુજરાત | સમાચાર

Latest Stories