author image

Connect Gujarat

શું તમને સાઇકલ ચલાવવી ગમે છે? સાઇકલ ચલાવવાના છે અનેક ગણા ફાયદાઓ, જાણો કેવી રીતે શરીરને રાખે છે હેલ્ધી....
ByConnect Gujarat

સાઇકલ ચલાવવાથી કાર્ડિયાક એસ્ટેટ અને આવી ઘણી હદય સંબંધિત સમસ્યાથી દૂર રહેવામાં મદદ કરે છે.

ભરૂચ:નગરપાલિકા દ્વારા ભાઈબીજના દિવસે માટે લેવાયો નિર્ણય,ભાઈબીજના દિવસે મહિલાઓને સીટી બસમાં ની:શુલ્ક મુસાફરી ભેટ
ByConnect Gujarat

દર વર્ષે રક્ષાબંધન અને ભાઇબીજના તહેવારો પર બહેનો માટે નગપાલિકા સીટી બસ મુસાફરી ફ્રી રાખે છે

વડોદરા : નવા વર્ષનો પહેલો જ દિવસ માતમમાં ફેરવાયો, દિવેર નદીના વહેણમાં 4 યુવકો તણાયા, શોધખોળ શરૂ....
ByConnect Gujarat

ભદારી ગામના 6 કિશોર દિવેર નર્મદા નદીમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ફોટોગ્રાફી અને નાહવા માટે ગયા હતા.

સાબરકાંઠા:પ્રાંતિજના સાંપડ મહાકાળી મંદિર ખાતે વર્ષના પ્રથમ દિવસે માઇભક્તોની ભીડ જામી
ByConnect Gujarat

સુપ્રસિધ્ધ યાત્રાધામ સાંપડ મહાકાળી મંદિર ખાતે વર્ષમાં પ્રથમ દિવસે સવારથીજ માઇ ભકતોની મંદિર ખાતે ધસારો જોવા મળ્યો

ભાવનગર: ઇલેક્ટ્રીકના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
ByConnect Gujarat

વીઆઈપીના ડેલામાં અમન ઈલેક્ટ્રીક નામના ડેલાની બહાર ફટાકડાને લીધે વિકરાળ આગનો બનાવ સામે આવ્યો

ખેડૂતોના ખાતામાં આજે આવશે PM કિસાન યોજનાનો 15મો હપ્તો, 4 કરોડ ખેડૂતોને નહીં મળે આ લાભ, જાણો કેમ....
ByConnect Gujarat

પીએમ સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા 12 કરોડ ખેડૂતોમાંથી 4 કરોડને પૈસા નહીં મળે. સરકારે અયોગ્ય ખેડૂતો પર નિયંત્રણો લાદ્યા છે

આજે ભાઈભીજ, ભાઈના લાંબા આયુષ્ય માટે બહેન કરે છે યમરાજની પુજા, જાણો પૂજા વિધિ અને મહત્વ.....
ByConnect Gujarat

એક ધાર્મિક માન્યતા છે કે કારતક માસના શુક્લ પક્ષની બીજી તારીખે ભગવાન યમ પોતાની બહેન યમુનાના ઘરે ગયા હતા..

Latest Stories