author image

Connect Gujarat

ટ્રમ્પ vs બિડેનઃ ન્યૂજર્સીમાં ટ્રમ્પે કરી બિડેનની ટીકા, કહ્યું- અમેરિકન રાષ્ટ્રપતિ પર આખી દુનિયા હસી રહી છે
ByConnect Gujarat

અમેરિકાના ન્યુજર્સીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના હરીફ અને વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન પર જોરદાર નિશાન સાધ્યું છે.

અમરેલી : પિયર જવાની રકજકમાં પુત્રવધૂ અને તેની માતાએ કટર મશીન વડે કરી સાસુની નિર્મમ હત્યા..!
ByConnect Gujarat

અમરેલી જિલ્લા સાવરકુંડલાની ફ્રેન્ડ સોસાયટીમાં પુત્રવધૂને પિયર જવાની સાસુ સાથે થયેલી રકજક સાસુની હત્યામાં પરિણમી હતી.

વોટ્સએપ પર સુરક્ષાને મજબૂત કરવા આ પદ્ધતિ અપનાવો, પરવાનગી વિના કોઈ તેને ખોલી શકશે નહીં.
ByConnect Gujarat

વપરાશકર્તાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, મેટા-માલિકીના પ્લેટફોર્મ દ્વારા ઘણીવાર સુરક્ષા સુવિધાઓ પણ રજૂ કરવામાં આવે છે.

ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ 10નું 100 ટકા પરિણામ, A-1 ગ્રેડમાં 7 વિદ્યાર્થીઓ
ByConnect Gujarat

ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનું 100 ટકા પરિણામ જાહેર થયુ છે.

જૂનાગઢ: વંથલીના રવની ગામે પિતા-પુત્રની ગોળી મારી કરાય હત્યા, બદલો લેવા ડબલ મર્ડરના ગુનાને અપાયો અંજામ !
ByConnect Gujarat

રવની ગામે ગત મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. રવની ગામે સીમમાં પિતા-પુત્રની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

ભાજપમાં શરૂ થયા ભૂકંપના આંચકા: અરવિંદ લાડાણીએ પાટિલને પત્ર લખી કર્યો સનસનીખેજ આક્ષેપ
ByConnect Gujarat

ગુજરાતમાં લોકસભા અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્ણ થતાજ ભાજપના નેતાઓમાં આંતરિક જુથવાદ સપાટી પર આવી રહ્યો છે

ભરૂચ: જુના તવરા ગામે લીલાગરી માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી, ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ByConnect Gujarat

ભરૂચના જુના તવરા ગામે લીલાગરી માતાજીના મંદિરના પાંચમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

અક્ષય તૃતીયા પર 22 ટન સોનું વેચાયું, ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો...
ByConnect Gujarat

ઉંચા ભાવ હોવા છતાં અક્ષય તૃતીયા પર દેશમાં કુલ 20 થી 22 ટન સોનાનું વેચાણ થયું હતું. અગાઉ વેચાણ 25 ટન હોવાનો અંદાજ હતો.

વડોદરા : લગ્નના ફેરા ફરે તે પહેલા જ વરરાજા જેલ હવાલે, DJ બંધ કરાવવાની શંકાએ કરી યુવકની હત્યા..!
ByConnect Gujarat

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં DJ બંધ કરાવવાના મામલે મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખુની ખેલ ખેલ્યો હતો.

અંકલેશ્વર : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ-વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાય
ByConnect Gujarat

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ-અંકલેશ્વર તથા વિપ્ર ફાઉન્ડેશન દ્વારા આજરોજ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Latest Stories