author image

Connect Gujarat

ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે રૂ. 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસ સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાયો…
ByConnect Gujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડો. કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂ. 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનું સીટી સ્કેન મશીનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વર: 12 વર્ષની બાળકીને ચોકલેટ ખવડાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, કોર્ટે નરાધમને ફટકારી આજીવન કેદની સજા
ByConnect Gujarat

સારંગપુર વિસ્તારમાં વર્ષ 2010માં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના મામલે અંકલેશ્વર સેશન્સ કોર્ટે આરોપી રોહિત શંભુ ઠાકુરને આજીવન કેદની સજા ફટકારી

વડોદરા : મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવામાં મહત્વની ગણાતી NEET પરીક્ષા ચોરી કૌભાંડમાં સામેલ શખ્સની અટકાયત…
ByConnect Gujarat

મેડિકલ કોલેજોમાં એડમિશન લેવા માટે મહત્વની ગણાતી નીટની પરીક્ષામાં ચોરીનું કૌભાંડ વડોદરામાંથી સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

વડોદરા : પ્લાસ્ટિકના દાણાની આડમાં લઈ જવાતો રૂ. 3.83 લાખનો દારૂ જથ્થો પોલીસે જપ્ત કર્યો...
ByConnect Gujarat

લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ બુટલેગરો સક્રિય થઇ ગયા છે, અને રાજ્ય બહારથી વિદેશી દારૂ મંગાવાનું શરૂ કર્યું છે.

ભરૂચ: ધર્મનગર ટાઉનશીપ નજીક માટેલા સાંઢની જેમ દોડતા ડમ્પરની અડફેટે યુવાનનું મોત
ByConnect Gujarat

ભરૂચના ધર્મનગર ટાઉનશીપ નજીક ડમ્પર ચાલકે બાઈક સવારને ટક્કર મારતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.

ભરૂચ : ધો-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓમાં “કહી ખુશી, કહી ગમ”નો માહોલ...
ByConnect Gujarat

ભરૂચમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ 80.09 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.11 ટકા પરિણામ જાહેર કરાયુ હતું.

અંકલેશ્વર: ONGC બ્રિજ સંભવત: બે દિવસમાં ખુલ્લો મુકાશે, વાહનચાલકોને થશે રાહત
ByConnect Gujarat

અંકલેશ્વરના ONGC બ્રિજને બે દિવસમાં ખુલ્લો મુકવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.બ્રિજ ખુલ્લો મુકાતા વાહનચાલકોને રાહત મળશે

ભરૂચ : વાલિયાના ચમારીયા ગામે દંપતીએ ઝેરી દવા ગટગટાવતા પતિના મોત બાદ પત્નીનું પણ મોત
ByConnect Gujarat

વાલિયા તાલુકાના વટારીયા-સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં ચમારીયા ગામના રાજપૂત દંપતીએ ઘર કંકાસને પગલે ઝેરી દવા ગટગટાવી લેતા પતિનું મોત નીપજયું હતું.

ઓસ્ટ્રેલિયામાં ભારતના જ બે યુવકોએ ભારતીય વિદ્યાર્થીની કરી હત્યા
ByConnect Gujarat

ઓસ્ટ્રેલિયામાં બે ભારતીય યુવકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર એમટેકનો અભ્યાસ કરતા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી નવજીત સંધુની હત્યા કરવાનો આરોપ છે.

રાહુલ ગાંધી સામે ફરિયાદ, બંધારણ બદલવાના દાવા અંગે રામદાસ આઠવલેએ ચૂંટણી પંચને કરી ફરિયાદ
ByConnect Gujarat

કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A)ના અધ્યક્ષ રામદાસ આઠવલેએ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

Latest Stories