author image

Connect Gujarat

છોટાઉદેપુર: નસવાડીમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય,બે બાળકોના અપહરણનો નિષ્ફળ પ્રયાસ
ByConnect Gujarat

છોટાઉદેપુર જિલ્લાની નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરતા બે બાળકોને અપહરણ કરી ઉઠાવી જવાનો નિષ્ફળ પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી હતી. ગુજરાત, સમાચાર

ભરૂચ: સેગવા ગામે આડાસંબંધના વહેમમાં પત્નીની હત્યા, આરોપી પતિની ધરપકડ
ByConnect Gujarat

ભરૂચ તાલુકાના સેગવા ગામની સીમમાં મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે મહિલા સાથે પતિ તરીકે રહેતા વ્યક્તિની ધરપકડ કરી છે. ગુજરાત, સમાચાર

નાગા ચૈતન્ય અને શોભિતાની થઈ સગાઈ, નાગાર્જુને તસવીરો શેર કરી લખ્યું...
ByConnect Gujarat

સાઉથ એક્ટર નાગા ચૈતન્ય અને એક્ટ્રેસ શોભિતા ધુલીપાલા વચ્ચે ડેટિંગના સમાચાર છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહ્યા હતા. મનોરંજન, સમાચાર

અંકલેશ્વર: પીરામણમાં ચાલતી કાંસ બનાવવાની કામગીરી મોકૂફ રાખવા માંગ
ByConnect Gujarat

અંકલેશ્વરની પીરામણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત, સમાચાર, ભરૂચ

અંકલેશ્વર-પાનોલીની 5 કંપનીઓને ક્લોઝરથી ઉદ્યોગ આલમમાં ખળભળાટ
ByConnect Gujarat

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતના પાંચ ઉદ્યોગોને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર ફટકારવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાત, સમાચાર

ભરૂચ: ડો કિરણ પટેલ મેડિકલ કોલેજ સાથે કર્મચારીએ 34 લાખની કરી છેતરપિંડી
ByConnect Gujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડો.કિરણ સી.પટેલ મેડિકલ કોલેજ સાથે રૂ.34.42 લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. ગુજરાત, સમાચાર

મુન્દ્રા પોર્ટ ટુ ભરૂચ “ટ્રામાડોલ” કનેક્શન : ગુજરાત ATSએ 1,410 લીટર લિક્વિડ ટ્રામાડોલ મળી રૂ. 31 કરોડનો જથ્થો જપ્ત કર્યો
ByConnect Gujarat

ગુજરાત ATSએ બાતમીના આધારે ભરૂચ જિલ્લાના દહેજના જોલાવા GIDCમાં મળી આવેલા ફાર્મા કંપનીના પ્લોટમાં ભરૂચ SOG સાથે મળીને રેડ કરી હતી. ગુજરાત, સમાચાર

ભરૂચ: નારી વંદન ઉત્સવના સમાપન પ્રસંગે જનજાગૃતિ રેલી યોજાય
ByConnect Gujarat

ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવના સમાપન પ્રસંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા ગુજરાત, સમાચાર,

ભરૂચ: હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રા યોજાય, વિદ્યાર્થીઓ જોડાયા
ByConnect Gujarat

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચની રૂંગટા વિદ્યાભવન ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા ગુજરાત, સમાચાર,

Latest Stories