Featured | સમાચાર, ગુજરાત સરકારે વર્ષ 2023-24માં આદિજાતિના 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિનો અને 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપ્યો
Connect Gujarat
ગુજરાત | સમાચાર , સુરતમાં કામરેજ વિસ્તારમાં રહેતા રત્નકલાકાર ગ્રાઈન્ડર નીયરબાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન ઉપર ચેટ કરી એક યુવાનને મળવા ગયા હતા.
સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી હાંસોટ મુકામે થનાર છે જેને લઈ કલેક્ટરે સંલગ્ન અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર |
અત્યાર સુધીમાં ‘ચીન ટપાક ડમ ડમ’ ઓડિયો ઓછામાં ઓછો 10-20 વાર તમારા કાન સુધી પહોંચ્યો હશે. છેલ્લા એક સપ્તાહમાં આ ઓડિયો પર લાખો રીલ બનાવવામાં આવી છે. ટેકનોલોજી, સમાચાર, Featured
શેરબજારમાં આજના ટ્રેડિંગને બ્લેક મન્ડે કહેવું યોગ્ય રહેશે. હા, આજે સવારથી જ શેરબજારના બંને સૂચકાંકો એટલે કે સેન્સેક્સ અને નિફ્ટી ભારે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. બિઝનેસ, સમાચાર, Featured,
શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, ભક્તોએ વહેલી સવારથી જ મહાદેવજીના દર્શનનો લ્હાવો લેવા માટે લાઈન લગાવી હતી. ગુજરાત, સમાચાર, Featured , ધર્મ દર્શન
ભરૂચના હુસેનિયા-2 સોસાયટીની બાજુમાં આવેલ મરહબા પાર્ક સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા 60 હજાર અને સોનાના ઘરેણાં મળી કુલ 6 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ગુજરાત, સમાચાર, Featured
હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ કેસમાં તેની ધરપકડ સામે અને તે જ કેસમાં જામીન માટે દાખલ કરેલી અરજીઓ ફગાવી દીધી છે. દેશ | સમાચાર |
વડોદરા શહેરમાં રહેતી 6 વર્ષીય દીકરીએ 1 હજાર રુબિક ક્યુબ વડે ભગવાન મહાદેવની ઉત્કૃષ્ટ છબી તૈયાર કરી શ્રાવણ માસ નિમિત્તે અનોખી રીતે શિવભક્તિ કરી બતાવી છે. ગુજરાત, સમાચાર, Featured
અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગ્રામ પંચાયત ખાતે સરપંચની ગેરહાજરીમાં ગ્રામ સભા મળી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ
Latest Stories
/connect-gujarat/media/media_library/e2f83fe099a0ca6e506c12a0c95b6f3b106bb069cdd9ce8068f0f40f1ad8faa4.jpg)
/connect-gujarat/media/media_library/928d26a5a11f190ce97369b8b169c663663696f5380dd8dc57aed79f40a6e635.jpg)
/connect-gujarat/media/media_files/Ydm5YfIjqRUD70j4Khyj.jpeg)
/connect-gujarat/media/media_files/M4bYkk8VBblGLlZaID71.png)
/connect-gujarat/media/media_files/ncbkbHunnFnzPESGk76L.png)
/connect-gujarat/media/media_library/f7b4d2578a94ded56cf3c434461931c539e290a20c9250f780db3d668d7c0715.jpg)
/connect-gujarat/media/media_files/qOZHw5edOzq9ey9afva0.jpeg)
/connect-gujarat/media/media_files/Krcd6XWMS9Q94IjgKY6y.png)
/connect-gujarat/media/media_library/2d15109ccd2b0b34792a41d293b95f682bab61d3c7598e44327182e414eedb88.jpg)
/connect-gujarat/media/media_library/491f7c98d8aa218c4cde096776589e965d01871eb90e27979b59294d678c11bf.jpg)