author image

Connect Gujarat

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ
ByConnect Gujarat

નર્મદામૈયા બ્રીજ ભરૂચ-અંકલેશ્વર શહેરને જોડતો બ્રીજ હોય જેથી, ભરૂચ-અંકલેશ્વર ખાતે રોજીંદા નોકરીયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રીજ પરથી પસાર થાય છે. ગુજરાત, સમાચાર, Featured

બાંગ્લાદેશમાં લોહિયાળ વિરોધ વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ છોડ્યો દેશ
ByConnect Gujarat

બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતનો અંત લાવવા અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે શાસક પક્ષના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. દુનિયા, સમાચાર, Featured,

ભરૂચ : શ્રાવણ માસના પ્રારંભે કાવી-કંબોઈ ઉમટ્યું માનવ મહેરામણ
ByConnect Gujarat

આજરોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured

ભરૂચ: ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તિરસ  છલકાયો, કાવડ યાત્રીઓએ કરી પ્રદક્ષિણા
ByConnect Gujarat

ભરૂચના ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે વસેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનો ભક્તિરસ છલકાયો હતો, ગુજરાત, સમાચાર, Featured

સરકારી સાઈકલ સડી..! : ભરૂચમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવાની 246 સાઈકલો આ’ખરે ભંગારમાં ગઈ..!
ByConnect Gujarat

ભરૂચ જિલ્લાનામાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી 246 સાઈકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરવામાં આવતા 9 વર્ષ બાદ આખરે તેને ભંગારમાં આપવાની ફરજ પડી છે ગુજરાત, સમાચાર, Featured

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાની પાંચમી વર્ષગાંઠ
ByConnect Gujarat

જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. દેશ | સમાચાર |

આ 5 ટિપ્સ તમને મુસાફરીની ચિંતા દૂર કરવામાં મદદ કરશે...
ByConnect Gujarat

 દરેક વ્યક્તિને મુસાફરી કરવી ગમે છે. કેટલાક લોકો મુસાફરી કરતી વખતે ખૂબ જ આનંદ કરે છે, પરંતુ તેઓ મુસાફરી માટે નીકળતા પહેલા જ ચિંતા અનુભવવા લાગે છે ટ્રાવેલ, સમાચાર, Featured,

અંકલેશ્વર: પોલીસ વિભાગ દ્વારા ઈન્ડ્રસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનાર યોજાયો
ByConnect Gujarat

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વરના એ.આઈ.એ કૉમ્યુનિટી હૉલ ખાતે સાયબર અવેરનેશ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનાર યોજાયો હતો. ગુજરાત, સમાચાર, Featured

ભરૂચ: હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામના સ્વયંભૂ પ્રગટ થયેલા વમળનાથ મહાદેવનું મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક
ByConnect Gujarat

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલ  વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે. નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળ માંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ જે વમળનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા છે. ગુજરાત , સમાચાર, Featured

ભરૂચ: ભ્રષ્ટાચારના કારણે રસ્તાઓ તૂટી જાય છે, કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
ByConnect Gujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં બિસ્માર બનેલ માર્ગો બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત, સમાચાર, Featured

Latest Stories