author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા તા. 29 જુલાઈથી 28 ઓગષ્ટ, એક માસ સુધી 'મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કર્યું છે. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામની સીમમાં હાઈટેન્શન ટાવરની એંગલ તૂટતા દબાઈ જવાના કારણે એક વીજ કર્મીનું મોત નીપજ્યું હતું, ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષમાં 2 લાખ 7 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક ઘટના સર્જાય છે. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી,જેમાં સર્વાનુમતે હિંમત શેલડિયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.  ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ

By Connect Gujarat Desk

તામિલનાડુમાં એક હોટલને ભોજનમાં રૂપિયા 25નું અથાણું નહીં આપવા બદલ ગ્રાહક તકરાર નિવારણ દ્વારા રૂપિયા 35 હજાર ચુકવવાની ફટકાર લગાવી હતી,આ મુદ્દો ખુબજ ચર્ચાસ્પદ બન્યો હતો.  દેશ , સમાચાર, Featured

By Connect Gujarat Desk

અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે જેની આજરોજ પ્રથમ બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગુજરાત, સમાચાર, Featured , ભરૂચ

By Connect Gujarat Desk

ભરૂચ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા એક મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના આમોદ-રોધ ગામ વચ્ચે અકસ્માત સર્જાતા આમોદ તાલુકાના આઝમનગર ગામના 2 આશાસ્પદ યુવાનોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામની સીમમાં હાઈટેન્શન ટાવરનું સમારકામ ચાલી રહ્યું હતું. એક ટાવરના ઉપર 4થી 5 કર્મીઓ કામ કરી રહ્યા હતા. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય દ્વારા નેતૃત્વ અને કોમ્યુનિકેશન માટે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત, સમાચાર, Featured , ભરૂચ

Latest Stories