author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

R K Cinema blue chip ભરૂચમાં Dolby ATMOSમાં હોલીવુડનું મુવી ડેડપુલ એન્ડ વોલ્વેરીન જોયું. ટાઈમ વેરિયન્સ ઓથોરિટી (TVA) વેડને પકડીને મિસ્ટર પેરાડોક્સને સુપરત કરે છે. મિશન અર્થ 616માં જોડાવાની લોભામણી ઓફર આપે છે. બ્લોગ ,સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચના લિન્ક રોડ પર આવેલ પંચવટી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં 16 લાખના ખર્ચે નિર્માણ પામેલ આર.સી.સી.રોડનું MLA રમેશ મિસ્ત્રીનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

દિલ્હીમાં ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત પ્રચલિત રાવ IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાતાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. દેશ, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચના શુકલતીર્થ ગામે ઇલેક્ટ્રિશિયને કરંટ લાગતા વીજ પોલ પર જ દર્દનાક  મોત નિપજ્યું હતું.મૃતકના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

જુનાગઢમાં પોલીસકર્મીઓની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે.હોટલમાં દારૂ પીને દાદાગીરી કરતાં બંને પોલીસ કર્મીઓની અટકાયત કરવામાં આવી હતી. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચના મલિયાલી વેલ્ફેર એસોસિયેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64ને ત્રણ મહિના પહેલા જ રૂ. 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવેનું ફોર લેન માંથી સિક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે,પરંતુ આ માર્ગ પર જે ઓવરબ્રિજ કાર્યરત થયા છે,તેના પર મસ મોટા ગાબડા પડવાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.  ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બરોબર સગેવગે કરવાનું ચાલતું કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

દુનિયા | સમાચાર, વિદેશમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓનો મુદ્દો ભારતીય સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. જે બાદ વિદેશ મંત્રાલયે રજૂ કરેલા આંકડાએ સૌને ચોંકાવી દીધા હતા.

Latest Stories