author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામ ખાતે પાર્ક કરેલી સ્કૂલ બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચમાં આ જીવલેણ વાયરસનો પગપેસારો અટકાવવા માટે નગરપાલિકા દ્વારા અગમચેતીના પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે વિપક્ષના સભ્યોએ જિલ્લા પંચાયત અને નગરપાલિકાને  આવેદન પત્ર પાઠવ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચના અંકલેશ્વર શહેરના રામકુંડ તીર્થધામના પ્રથમ મહંત ત્યાગી મહારાજ દ્વારા સંતો-મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચ મોહસીને આઝમ મિશન દ્વારા સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિ ખાતે દર્દીઓને 160 જેટલી ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

આજે સવારથી માઈક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે એરલાઈન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેન્કિંગ અને વિશ્વભરની ઘણી કોર્પોરેટ કંપનીઓ પ્રભાવિત થઈ છે. દેશ , સમાચાર, Featured, ટેકનોલોજી

By Connect Gujarat Desk

ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

સુરેન્દ્રનગર શહેરમાં હોલસેલ પાન-મસાલા સહિતની ચીજવસ્તુઓની વર્ષો જુની પેઢીના કર્મચારીઓ પાસેથી બાઈક પર આવેલ 2 અજાણ્યા શખ્સોએ રૂ. 18.20 લાખ ભરેલી થેલીની લૂંટ ચલાવતા પોલીસ દોડતી થઈ હતી. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

આજે અષાઢ સુદ તેરસથી જયા પાર્વતિ વર્તનો પ્રારંભ થઈ ચૂક્યો છે . આ વ્રત કુંવારી બહેનો સારા પતિની પ્રાપ્તિ માટે કરે છે એક લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું. ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ

By Connect Gujarat Desk

અંકલેશ્વરમાં હજરત પીર સૈયદ મોહંમદઅલી ફજલે અલી કાદરી બાબા ઉર્ફે હજરત ગાંડેબાવાનો  ૪૬માં સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી  ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ

By Connect Gujarat Desk

ગુજરાત રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

Latest Stories