author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

અંકલેશ્વર શહેર તેમજ  હાંસોટ રોડ વિસ્તારમાં શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ

By Connect Gujarat Desk

અમરેલી જિલ્લા SOG પોલીસે ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવી ખેડૂતો સાથે છેતરપિંડી કરતા ભેજાબાજ શખ્સને રૂ. 12.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જુનાગઢ જીલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યું છે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક મારામારીની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના વધુ પાંચ શંકાસ્પદ કેસ બહાર આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ

By Connect Gujarat Desk

ભાવીનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર ગૌરીવ્રત જયાપાર્વતી વ્રતનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વરના શિવાલયોમાં કુવારિકાઓએ પૂજન અર્ચન કર્યું હતું ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ

By Connect Gujarat Desk

ખેડૂત સંગઠનોએ ભારે વિરોધ કર્યો અને મોલ મેનેજર સામે કાર્યવાહી કરવાની માંગ કરતા અંતે કર્ણાટક ની સિદ્ધારમૈયા સરકારે આ મામલે કડક કાર્યવાહી કરી છે. દેશ , સમાચાર, Featured,

By Connect Gujarat Desk

અરવલ્લીના મેઘરજના અંતરિયાળ નવાગામ કંટાડું હનુમાનજી મંદિરે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ગુજરાત, સમાચાર, Featured

Latest Stories