• ગુજરાત
વધુ

  બનાસકાંઠા : લોક ગાયક જીગ્નેશ કવિરાજના નામે મહિલાઓને ઠગતો ઠગ ઝડપાયો

  Must Read

  ભરૂચ : પ્રોગ્રેસિવ હાઇસ્કુલ ખાતે યોજાઇ પ્રાર્થનાસભા, બે દિવસમાં બંને કનોડીયા બંધુઓએ લીધી વિદાય

  ગુજરાતી ફિલ્મ જગતમાં આગવી ઓળખ ઉભી કરનારા નરેશ કનોડીયા કોરોનાથી સંક્રમિત થયાં બાદ તેમનું અવસાન થયું છે....

  અમદાવાદ : દંડની વસુલાત માટે 40 નવા પોઇન્ટ ઉભા કરાશે, 110 કરોડ રૂા.ના દંડની વસુલાત બાકી છે

  અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાની દિવાળી પોલીસ બગાડે તેવી સંભાવના છે. વાહનચાલકો પાસેથી બાકી નીકળતા ઈ-મેમોના...

  ભરૂચ : 2014માં મહેશ અને નરેશ કનોડીયાએ કહયું હતું, સાથે જીવીશું અને સાથે મરીશું

  પાટણના પુર્વ સાંસદ મહેશ કનોડીયા બાદ હવે તેમના ભાઇ નરેશ કનોડીયાનું પણ નિધન થયું છે. ગુજરાતી ફિલ્મ...

  છેલ્લા ઘણાં સમયથી જીગ્નેશ કવિરાજના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી મહિલાઓ સાથે વિશ્વાસ કેળવી મહિલાઓના સંપર્કમાં આવતો બાદમાં જીગ્નેશ કવિરાજના જન્મ દિવસ માટે દાગીના ગિફ્ટમાં માંગતો આ રીતે અલગ અલગ મહિલાઓ પાસેથી દાગીના લઈ ઠગાઈ કરતો હતો.

  પકડાયેલ આરોપીની વાવ તાલુકાના  માડકા ગામનો પ્રકાશ વ્યાસ હોવાની ઓળખ થઈ છે પ્રકાશ વ્યાસ આ પહેલા જીગ્નેશ કવિરાજના પ્રોગામો કરાવતો હોવાનું અને સ્ટેજ પર જીગ્નેશ  કવિરાજ સાથે રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું છે. આજે આરોપીના ભાઈના લગ્ન હતા ત્યારે પોલીસ ઘરે પહોંચી પકડી લીધો હતો. ઘરમાં ખુશીનો પ્રસંગ ઠગના કારણે પરિવારના સભ્યોના માથે ટેંશનની લકીરો લાવી દીધી હતી. ગુજરાતના લોક ગાયકો માં ફેમસ જીગ્નેશ કવિરાજના નામે ઠગાઈનો મામલો સામે આવતા જીગ્નેશ કવિરાજના ફેન્ડ સર્કલમાં પણ નારાજગીના સુર ઉઠ્યા છે. આજે ઠગતા શખ્સને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  ભરૂચ : પ્રોગ્રેસિવ હાઇસ્કુલ ખાતે યોજાઇ પ્રાર્થનાસભા, બે દિવસમાં બંને કનોડીયા બંધુઓએ લીધી વિદાય

  ગુજરાતી ફિલ્મ જગતમાં આગવી ઓળખ ઉભી કરનારા નરેશ કનોડીયા કોરોનાથી સંક્રમિત થયાં બાદ તેમનું અવસાન થયું છે....
  video

  અમદાવાદ : દંડની વસુલાત માટે 40 નવા પોઇન્ટ ઉભા કરાશે, 110 કરોડ રૂા.ના દંડની વસુલાત બાકી છે

  અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાની દિવાળી પોલીસ બગાડે તેવી સંભાવના છે. વાહનચાલકો પાસેથી બાકી નીકળતા ઈ-મેમોના 110 કરોડની વસૂલાત માટે કાર્યવાહી...
  video

  ભરૂચ : 2014માં મહેશ અને નરેશ કનોડીયાએ કહયું હતું, સાથે જીવીશું અને સાથે મરીશું

  પાટણના પુર્વ સાંસદ મહેશ કનોડીયા બાદ હવે તેમના ભાઇ નરેશ કનોડીયાનું પણ નિધન થયું છે. ગુજરાતી ફિલ્મ જગતમાં આગવી ઓળખ ઉભી કરનારા...
  video

  સુરત : યોગીચોકમાં કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કર્યા ભાજપ પર પ્રહાર

  હાલ પેટાચૂંટણીને લઈ સુરતના યોગીચોક ખાતે કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને સવારકુંડલાના ધારાસભ્ય પ્રતાપ...
  video

  અંકલેશ્વર : પ્રતિન ચોકડી પાસે લકઝરી બસની બ્રેક થઇ ફેઇલ, જુઓ પછી શું થયું

  અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે લકઝરી બસની બ્રેક ફેઇલ થઇ ગયા બાદ ડ્રાયવરની સમયસુચકતાના કારણે મોટી હોનારત થતાં અટકી ગઇ હતી.

  More Articles Like This

  - Advertisement -