Connect Gujarat
ગુજરાત

ભરૂચ : દહેજ બાયપાસ રોડ ઉપર નવી કારના બોનેટમાં ફસાયા કપીરાજ

ભરૂચ : દહેજ બાયપાસ રોડ ઉપર નવી કારના બોનેટમાં ફસાયા કપીરાજ
X

સામાન્ય રીતે વાંદરાને હનુમાનજીનું રૂપ ગણી તેની આવભગ કરવાનું ચુકતા નથી પણ જયારે કપીરાજ વિફરે તો. કોંક્રીટના જંગલમાં પોતાનો આશરો શોધતા કપીરાજ ફસાયા એક નવી કારના બોનેટમાં જેનો વિડિયો વાયરલ થવા પામ્યો છે.

જો કે, કારના બોનેટમાં ફસાયેલા ક્પીરાજને બહાર કાડઃઅવા કારના માલીકે પોતાની નવી કારના નુકશાનની પણ ચિંતા ન કરી તેને બહાર કાઢવા જીવદયા પ્રેમીને બોલાવતા જીવદયા પ્રેમીએ ભારે જહેમત બાદ બહાર કાઢતા જ ગભરાયેલા કપીરાજ જીવ બચીજતા ભાગ્યા હતા.

Next Story