ભરૂચઃ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા બેઠક યોજાયી

New Update
ભરૂચઃ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા બેઠક યોજાયી

રેલવે કર્મીઓ માટે લાગુ પડતી વિવિધ યોજનાઓની અમલવારીની માંગ ઉપર થઈ ચર્ચા

10 ડિસેમ્બરને વિશ્વ માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ભરૂચ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ભરૂચ ખાતે મળેલી બેઠકમાં રેલવે દ્વારા કર્મચારીઓ માટે લાગુ ન્યૂ પેન્શન યોજના હટાવી દીધી છે. જેને ફરીથી લાગુ કરવા માટેની માંગ વિશે ચર્ચા કરી હતી. સાથો સાથ ઉપસ્થિત રહેલા અન્ય હોદ્દેદારોએ પણ વિવિધ પડતર માંગણીઓને તંત્ર સમક્ષ રજૂ કરવાની ખારતી આપી હતી.

Latest Stories