અંકલેશ્વર: પાનોલી સ્થિત ઘરડા કેમિકલ કંપનીમાં પ્રજાસત્તાક કર્વની ઉજવણી,નિવૃત્ત DYSP કૌશિક પંડ્યા દ્વારા કરાયુ ધ્વજવંદન

આજરોજ ભારત દેશના 75માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક સ્થળોએ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા

New Update
અંકલેશ્વર: પાનોલી સ્થિત ઘરડા કેમિકલ કંપનીમાં પ્રજાસત્તાક કર્વની ઉજવણી,નિવૃત્ત DYSP કૌશિક પંડ્યા દ્વારા કરાયુ ધ્વજવંદન

આજરોજ ભારત દેશના 75માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક સ્થળોએ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ ઘરડા કેમિકલ કંપનીમાં પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત પોલીસના નિવૃત્ત ડી.વાય.એસ.પી. કૌશિક પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા તેઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને એકમેકને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના સંચાલકો આને અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories