જૂનાગઢના ખલીલપુર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત
જૂનાગઢના ખલીલપુર ખાતે વેલ્ડીંગની દુકાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતી વેળાએ વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
જૂનાગઢના ખલીલપુર ખાતે વેલ્ડીંગની દુકાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતી વેળાએ વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
આજરોજ ભારત દેશના 75માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક સ્થળોએ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા
ભરૂચ જિલ્લામાં 74મા પ્રજાસત્તાક પર્વની વિવિધ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, રાજકીય, સામાજિક, સંસ્થાઓ ખાતે ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતે ઉજવણીમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા,
ભારતના 74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત ધી જે.એન.પીટીટ લાયબ્રેરીના પ્રાંગણમાં ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.