New Update
/connect-gujarat/media/post_banners/b5edd28e5835c497f38a1225cf64247034f24ee84f83a79bf132211d2a3af898.webp)
અંકલેશ્વર તથા ભરૂચના સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72 મા જન્મ દિવસ નિમિત્તે 72.72 Kms સાયક્લિંગ કરી મોદીજીના સ્વાસ્થ્ય તેમજ દિઘૅઆયુની પાર્થના કરવામાં આવી હતી ત્યાર બાદ અંકલેશ્વર નગર પાલિકા કચેરી ખાતે યોજાયેલા મેડિકલ કેમ્પ પર સાયક્લિંગનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા દ્વારા સાયકલીસ્ટોનું સન્માન કરવામાં આવ્યું હતું