Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરના અંદાડાની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઇસ્કુલ ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

અંકલેશ્વર અંદાડા ખાતે જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઇસ્કુલ ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો

X

અંકલેશ્વર અંદાડા ખાતે જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઇસ્કુલ ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે આવેલી જ્ઞાનદીપ અનુપ કુવરબા હાઇસ્કુલ ખાતે કાકા બા જનરલ હોસ્પિટલ તેમજ એસિયન પેઇન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે સિલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ રોગના નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી અને તબીબી પરીક્ષણ કરી જરૂરી નિદાન કર્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરીયાતમંદોએ લાભ લીધો હતો. આ પ્રસંગે બન્ને સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

Next Story