મહારાષ્ટ્ર શિંદે સરકારનો મહત્વનો નિર્ણય,પાંચ ટોલ બુથ પર લાઈટ મોટર વ્હીકલ માટે સંપૂર્ણ ટોલ ફ્રીની જાહેરાત
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એકનાથ શિંદે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.અને જાહેર કર્યું છે
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એકનાથ શિંદે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.અને જાહેર કર્યું છે
રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા બહેનો અને બાળકોને એક દિવસ માટે સિટી બસમાં મુસાફરીની મફત સુવિધાની ભેટ આપવામાં આવી હતી.
સુઆયોજન થકી આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
ભારતમાં એવી ઘણી જગ્યાઓ આવેલી છે જ્યાં તમે મફતમાં રહી શકો છો. ત્યાં રહેવા ખાવાથી લઈને અનેક સુવિધાઓ બિલકુલ ફ્રી આપવામાં આવે છે.
કણબીવગા વિસ્તાર સ્થિત આંબેડકર ભવન ખાતે ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જામનગરમાં મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા 200 જેટલી બહેનોને ધ કેરલા સ્ટોરી ફિલ્મ બતાવવામાં આવી હતી.
અંકલેશ્વર અંદાડા ખાતે જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઇસ્કુલ ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો