અંકલેશ્વર: અંદાડા ગામ નજીક કાર ચાલકે 2 ગાયને લીધી અડફેટે, ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ
અંકલેશ્વરના અંદાડા ગામ નજીક પૂરપાટ ઝડપે કાર હંકારતા રાજેશ મકવાણા નામના ઇસમે બે ગાયને અડફેટે લઈ તેઓને હવામાં ફંગોળી હતી.
અંકલેશ્વરના અંદાડા ગામ નજીક પૂરપાટ ઝડપે કાર હંકારતા રાજેશ મકવાણા નામના ઇસમે બે ગાયને અડફેટે લઈ તેઓને હવામાં ફંગોળી હતી.
અંદાડા ગામની સીમમાં હાઈવેની બાજુમાં બંધ બિલ્ડિંગ આવેલ છે. જે બિલ્ડીંગની અંદરથી વિકૃત હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો મૃતદેહને પોલીસે પોસ્ટ મોટર્મ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી
અંદાડા ગામની મારુતિ નગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરને તસ્કરો નિશાન બનાવ્યું હતું.તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મુગટ અને છત્ર મળી કુલ ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા
વિદેશી દારૂનો જથ્થો લઇ એક ઇસમ ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૦ નંગ બોટલ અને ફોન મળી કુલ ૧૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
કલેકટર તુષાર સુમેરાના હસ્તે કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ડોકટર પૂર્વીબેન પટેલને સર્ટીફિકેટ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે માલધારી સમાજના આગેવાન જીણા ભરવાડ સહિતના આગેવાનોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
અંકલેશ્વર અંદાડા ખાતે જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઇસ્કુલ ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો
તસ્કરો મકાનમાં રહેલ સોનાના ઘરેણાં સહિત રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા