ભરૂચ: ઝઘડિયાના ભાલોદ ગામે મોટી ભાગોળ વિસ્તારમાં મોડી રાત્રે મગર ધશી આવતા દોડધામ

ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ મોટી ભાગોળ વિસ્તારમાં મોડી રાત્રે મગર ધશી આવતા દોડધામ મચી જવા પામી હતી

ભરૂચ: ઝઘડિયાના ભાલોદ ગામે મોટી ભાગોળ વિસ્તારમાં મોડી રાત્રે મગર ધશી આવતા દોડધામ
New Update

ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ મોટી ભાગોળ વિસ્તારમાં મોડી રાત્રે મગર ધશી આવતા દોડધામ મચી જવા પામી હતી

ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના મોટી ભાગોળ વિસ્તારમાં મોડી રાત્રે એક મહાકાય મગર લોકોના ઘર સુધી ધસી આવ્યો હતો.મગર ફળિયામાં પરેડ કરવા નીકળતા લોકો દોડતા થયા હતા.મગર જાણે ફરવા નીકળ્યો હોય તેમ ગામની સેરીઓમાં ફરતો નજરે પડ્યો હતો.મગરને જોઈને લોકો ભાગવા લાગ્યા હતા. બાદમાં વન વિભાગને જાણ કરતા ઝઘડિયા વન વિભાગની ટીમ અને સેવ એનીમલની ટીમ સ્થળ પર દોડી આવી હતી.ઝઘડિયા આરએફઓ મીના પરમાર અને વન વિભાગની ટીમ તેમજ સેવ એનિમલની ટીમ દ્વારા રાત્રીના અંધારામાં કલાકોની ભારે જહેમત બાદ આખરે મગરનું રેસ્ક્યું કરવા સફળતા મળી હતી.

#Bharuch #Gujarat #CGNews #Jhagadia #caught #Bhalod village #crocodiles #night #Big Crocodile
Here are a few more articles:
Read the Next Article