ભરૂચ: ઝઘડિયાના ભાલોદ ગામે મોટી ભાગોળ વિસ્તારમાં મોડી રાત્રે મગર ધશી આવતા દોડધામ
ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ મોટી ભાગોળ વિસ્તારમાં મોડી રાત્રે મગર ધશી આવતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ મોટી ભાગોળ વિસ્તારમાં મોડી રાત્રે મગર ધશી આવતા દોડધામ મચી જવા પામી હતી
સુકાઈ ગયેલા અને નિર્જીવ ચહેરાથી છુટકારો મેળવવા માટે દરેક વ્યક્તિ કોઈને કોઈ ઉપાય કરે છે. ખાસ કરીને જ્યારે સિઝન ચેન્જ થાય છે ત્યારે મુશ્કેલીઓ વધી જાય છે.
દિવસભર તમે વ્યસ્ત રહેતા હોવાથી દિવસે ત્વચાની સંભાળ રાખવી મુશ્કેલ છે. રાત્રે સૂતા પહેલાં તમે ચહેરા પર કેટલીક વસ્તુઓ લગાવી શકો છો.
વાતાવરણમાં થઈ રહેલા ફેરફારના કારણે એક તરફ વાઇરલ બીમારીઓનો પ્રકોપ વધી રહ્યો છે તો બીજી તરફ ઘરમાં મચ્છરનો ત્રાસ વધવા લાગ્યો છે.