ભરૂચ: શ્રવણ ચોકડીથી મનુબર ચોકડીને જોડતા માર્ગની બિસ્માર હાલત,વાહન ચાલકો ત્રાહિમામ

શ્રવણ ચોકડીથી મનુબર ચોકડી સુધીના માર્ગના સમારકામની મંદ ગતિએ ચાલી રહેલ કામગીરીના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

New Update
ભરૂચ: શ્રવણ ચોકડીથી મનુબર ચોકડીને જોડતા માર્ગની બિસ્માર હાલત,વાહન ચાલકો ત્રાહિમામ

ભરૂચની શ્રવણ ચોકડીથી મનુબર ચોકડી સુધીના માર્ગના સમારકામની મંદ ગતિએ ચાલી રહેલ કામગીરીના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

ભરૂચની શ્રવણ ચોકડીથી દહેજીને જોડતા મુખ્ય માર્ગો પર ખાડા પડી જતા વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકો અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ માર્ગ પર અનેક સ્કૂલ સાથે સોસાયટીઓ આવેલી છે.આ સ્કૂલમાં હજારોની સંખ્યામાં બાળકો અભ્યાસ અર્થે જતા હોય ખરાબ રોડ અને ટ્રાફિક જામના કારણે સ્કૂલે જતા બાળકોમાં પણ અકસ્માતનો ભય ઉભો થયો છે ત્યારે બિસ્માર માર્ગની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે

Latest Stories