PM મોદીએ જાપાનમાં G7 શિખર સંમેલન રિસાયકલ મટીરિયલમાંથી બનેલ જેકેટ પહેર્યું,પર્યાવરણ બચાવવાનો આપ્યો સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ ખાસ જેકેટ વિશ્વને સસ્ટેનબિલિટીનો સંદેશ આપે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ ખાસ જેકેટ વિશ્વને સસ્ટેનબિલિટીનો સંદેશ આપે છે.
મહિલા પોલીસ સહિત જવાનોએ પ્લે કાર્ડ સાથે પર્યાવરણ બચાવવા માટે પાંચબત્તી, સ્ટેશન રોડ ઉપર દોડ લગાવી હતી.
જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ બચાવો અને સ્વચ્છતા જાળવોના સંકલ્પ સાથે વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.