ભરૂચ: જિલ્લા પોલીસ દ્વારા જી-20 અંતર્ગત પર્યાવરણ બચાવો રેલી યોજાય
મહિલા પોલીસ સહિત જવાનોએ પ્લે કાર્ડ સાથે પર્યાવરણ બચાવવા માટે પાંચબત્તી, સ્ટેશન રોડ ઉપર દોડ લગાવી હતી.
મહિલા પોલીસ સહિત જવાનોએ પ્લે કાર્ડ સાથે પર્યાવરણ બચાવવા માટે પાંચબત્તી, સ્ટેશન રોડ ઉપર દોડ લગાવી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં નબીપુર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું