New Update
/connect-gujarat/media/post_banners/24e6a8631dbc62cf4df6f40980ade43fd97cb4d9d146193bd21046f0410285e1.jpg)
ભરૂચના શેરપુરાથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા
ભરૂચમાં ફરી એકવાર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ. ભરૂચના શેરપુરાથી શ્રવણ ચોકડી સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. જંબુસર બાયપાસ ઓવરબ્રિજના સમારકામની કામગીરીના પગલે એક તરફનો માર્ગ બંધ બંધ કરવામાં આવ્યો છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.સવારના સમયે અનેક લોકો લાંબા ટ્રાફિકજામમાં અટવાયા હતા ટી આરે પોલીસના જવાનોએ દોડી આવી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો