ગુજરાત માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : ભાવનગરના અન્નપૂર્ણા ફ્લેટની લિફ્ટમાં આવી જતાં 6 વર્ષીય બાળકનું ગંભીર ઇજાના પગલે મોત... ભાવનગર શહેરના કાળા નાળા વિસ્તારમાં આવેલ શિલ્પી સોસાયટી નજીક અન્નપૂર્ણા ફ્લેટની લિફ્ટમાં 6 વર્ષનો બાળક આવી જતા મોત નીપજ્યું હતું. ` By Connect Gujarat Desk 15 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહારાષ્ટ્રમાં CM અંગેનો પેચ ફસાયો, આવતીકાલે મહાયુતીની બેઠકમાં નામ થઈ શકે છે જાહેર ! મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને પેચ ફસાઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેના મુખ્યમંત્રીપદના બદલામાં ગૃહ અને નાણાં મંત્રાલયની માગ કરી રહી છે, By Connect Gujarat Desk 30 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સંજાલી ગામે દોઢ વર્ષનો બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે દોઢ વર્ષનું બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને હેમખેમ બહાર કાઢ્યું હતું. By Connect Gujarat Desk 11 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: રાંઢીયા ગામે એક જ પરિવારના ચાર બાળકોના કારમાં ગૂંગળાઈ જવાથી રહસ્યમય મોતથી અરેરાટી વ્યાપી અમરેલી જિલ્લાના રાંઢીયા ગામે ખેત મજૂરી કરતા પરિવારના ચાર માસૂમ બાળકો કારમાં રમતા હતા, જોકે કારનો દરવાજો લોક થઈ જતા તમામ બાળકોના શ્વાસ રૂંધાવાના કારણે કરુણ મોત નિપજ્યા હતા. By Connect Gujarat Desk 04 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ભોગાવો નદીના ધસમસતા પ્રવાહમાં ખાનગી સ્કૂલની બસ ફસાય સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક મુખ્ય માર્ગ પર ભોગાવો નદીના ધસમસતા પ્રવાહમાં ખાનગી સ્કૂલની બસ ફસાય જતાં વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. By Connect Gujarat Desk 01 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: હાઇવે પર ઓવરબ્રિજની ઉંચાઈનો અંદાજ ન રહેતા ટ્રેલર ફસાયુ અંકલેશ્વર નજીક હાઇવે પરથી વિશાળકાય મશીનરી લઈને પસાર થઈ રહેલ ટ્રેલર વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું By Connect Gujarat Desk 27 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : કડિયાદરા કોઝ-વે પર નદીના પાણીમાં કાર તણાઇ, કારના બોનેટ પર બેસેલા મહિલા-યુવકનું રેસક્યું કરાયું સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં સારા વરસાદના પગલે નદીમાં નવા નીર આવ્યા છે, ત્યારે કડિયાદરા નજીક કાર નદીના પાણીમાં તણાઈ જવાની ઘટના સર્જાય હતી. By Connect Gujarat Desk 08 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ :વાપીમાં ખાડીના પાણીમાં ફસાયેલા શ્વાનનું દિલધડક રેસ્ક્યુ કરતા જીવદયા સંસ્થાના યુવાનો વાપી જીઆઇડીસીમાં બિલખાડીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક શ્વાન તણાઈને ફસાય ગયું હતું,અને જીવદયા સંસ્થાના સ્વયંસેવક યુવાનોએ દિલધડક રેસ્ક્યુ કરીને શ્વાનને બચાવી લીધો હતો. By Connect Gujarat Desk 29 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક ખાડામાં કન્ટેનર ફસાયુ,ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે ખખડધજ માર્ગને પગલે મસમોટા ખાડામાં કન્ટેનર ફસાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો By Connect Gujarat Desk 29 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn