ભરૂચ- વડોદરા વચ્ચે NH 48 પર માર્ગના સમારકામની કામગીરી શરૂ, મસમોટા ખાડા પડતા સર્જાય રહ્યો છે લાંબો ટ્રાફિકજામ
માર્ગ પર મોટા ખાડા હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાય છે જેના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાય છે ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી