ભરૂચ: જંબુસરમાં ભારે પવનના કારણે મકાન પર વૃક્ષ ધરાશયી થતા માતા પુત્રીના મોત

ભરૂચના જંબુસરમાં ફૂંકાયેલ ભારે પવનમાં મકાન પર વૃક્ષ ધરાશયી થતાં મકાનમાં રહેલ માતા પુત્રીના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યા હતા

New Update
ભરૂચ: જંબુસરમાં ભારે પવનના કારણે મકાન પર વૃક્ષ ધરાશયી થતા માતા પુત્રીના મોત

ભરૂચના જંબુસરમાં ફૂંકાયેલ ભારે પવનમાં મકાન પર વૃક્ષ ધરાશયી થતાં મકાનમાં રહેલ માતા પુત્રીના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યા હતા

ભરૂચના જંબુસર નગરમા સાંજના સમયે ફુંકાયેલા તોફાની પવને નગરમા ખાનાખરાબી સર્જી હોવાના તથા ફુંકાયેલ તોફાની પવનમા નગરના કલક રોડ પિશાચેશ્વર મહાદેવ નજીકના રહેણાંક મકાન પર એક વૃક્ષ ધરાશઈ થતા ઓસરી મા બઠેલ લક્ષ્મીબેન વાધેલાને ગંભીર ઈજાઓ થતા તેઓનુ ધટનાસ્થળે મોત નિપજયુ હતુ.જયારે અન્ય મહીલા સુમનબેન વાધેલા તથા ૬ માસની બાળકી દિવ્યાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડયા હતા.જેમાં 6 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજતા જંબુસર પોલીસે મૃતદેહોનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.