ભરૂચ: દહેજમાં ભારે પવન ફૂંકાવવાનું શરૂ, વાવાઝોડાની શક્યતાના પગલે તંત્ર એલર્ટ
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાએ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાએ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે
અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડુ ગુજરાતના કાંઠાને ધમરોળવાની દહેશત વચ્ચે ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે,
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઇ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે
જુના તવરા ગામમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતા 20થી વધુ મકાનના છાપરા ઊડ્યાં હતા, જ્યારે 3 જેટલા વીજપોલ પણ તૂટી પડ્યા હતા.
હિલ્ટન હોટલની બાજુની ખુલ્લી જગ્યામાં વાવાઝોડાને પગલે જીવંત વીજ વાયર કામદાર પર તૂટી પડતા તેનું વીજ કરંટ લાગતા સારવાર મળે તે પહેલા કરુણ મોત નીપજ્યું હતું.
દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ અને અંકલેશ્વરમાં ગતરોજ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરી અને ચીકુના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે