વિકી કૌશલ અને કેટરિના કૈફ માતા-પિતા બન્યા, બાળકના જન્મ પછી પહેલી પોસ્ટ શેર કરી
કેટરિના કૈફે સપ્ટેમ્બરમાં એક સુંદર પોસ્ટ સાથે પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી. હવે, આખરે ખુશી આવી ગઈ છે. વિકી કૌશલ પિતા બન્યો છે. અભિનેતાએ પુત્રનું સ્વાગત કર્યું છે.
કેટરિના કૈફે સપ્ટેમ્બરમાં એક સુંદર પોસ્ટ સાથે પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી. હવે, આખરે ખુશી આવી ગઈ છે. વિકી કૌશલ પિતા બન્યો છે. અભિનેતાએ પુત્રનું સ્વાગત કર્યું છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં પ્રેમ સંબંધના કારણે 22 વર્ષીય યુવતીની તેની જ સગી માતા અને ભાઈએ મળીને નિર્મમ હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરની જૂની પોસ્ટ ઓફિસ નજીક બાલકૃષ્ણ સુથાર અગાઉ શેરબજારની ઓફિસ ચલાવતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ બેરોજગાર હતા.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે લૂંટારુઓએ એક દંપતીની નિર્મમ હત્યા કરી છે. મૃતક દંપતી સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા-પિતા છે.
સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.
સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.
અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામ ખાતે નાયબ મામલતદારના માતાની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે.અજાણ્યા શખ્સોએ વૃદ્ધાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.