/connect-gujarat/media/post_banners/f5e5f1357db73f3a271515b48d2c8db63c4862560dfb58f9b95a5fcea24a9bc7.jpg)
ભરૂચ શહેર અને જીલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નવાવર્ષની ઉજવણી કરી હતી 202૩નું વર્ષ અનેક ખાટીમીઠી યાદો સાથે પૂર્ણ થયું તો 202૪ના વર્ષનું આગમન થયું છે ત્યારે આજરોજ ઠેર ઠેર નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લાના દેવળોમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તો લોકોએ એકમેકને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી. આ સાથે જ અંધશ્રદ્ધા અભિમાન, વ્યસન,આતંકવાદ, કોમવાદતેમજ ભેદભાવ સહિતના વિવિધ સૂત્રોચાર સાથેનું તૈયાર કરવામાં આવેલ પૂતળાંનું ફાધર મિક્કિ દ્વારા દહન કરવામાં આવ્યું હતું