“હમ તો સાત રંગ હૈ”: ગીત ગાઈને સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ નૂતન વર્ષની અનોખી રીતે ઉજવણી કરી...
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના નિવાસ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે તેઓએ દેશવાસીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે પારિવારિક ઝઘડામાં બનેવીએ શાળાની હત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બી ડિવિઝન પોલીસે ફરાર હત્યારા બનેવીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
નવા વર્ષની વહેલી પરોઢે લોકોએ સબરસની સુકનભીની ખરીદી કરી હતી.નવા વર્ષની સવારે ચપટી મીઠું ખરીદવાથી શુકન થતું હોવાની વર્ષો જૂની માન્યતા આજે પણ અકબંધ રહી છે
આજે નૂતન વર્ષની વહેલી સવારે ભક્તોએ દેવ દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. અંકલેશ્વરના જાણીતા દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી
અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર આશાસ્પદ યુવાને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકોએ નવા વર્ષના પ્રથમ દિવસે દેવળોમાં જઈ પ્રભુ ઈસુની આરાધના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવી હતી