ભારતમાં એકવાર નહીં પરંતુ પાંચ વખત ઉજવવામાં આવે છે નવું વર્ષ, જાણો ક્યારે અને શા માટે
અંગ્રેજી કેલેન્ડર મુજબ, નવું વર્ષ દર વર્ષે 1 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, જે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.
અંગ્રેજી કેલેન્ડર મુજબ, નવું વર્ષ દર વર્ષે 1 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, જે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.
ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નવાવર્ષની ઉજવણી કરી હતી 202૩નું વર્ષ અનેક ખાટીમીઠી યાદો સાથે પૂર્ણ થયું તો 202૪ના વર્ષનું આગમન થયું છે
પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એ કડક સૂચના આપી અને કડક ચેકીંગ કરવા LCB, SOG ની ટીમોને કામે લગાડી
જિલ્લાના 10 પોલીસ સ્ટેશનની 10 ટીમ,24 પી.આઈ.,23 પી.એસ.આઈ સહીત 235થી વધુ પોલીસ જવાનોએ સર્ચ હાથ ધર્યું હતું