ભરૂચ: રાજકીય અગ્રણીઓએ આકાશમાં લગાવ્યો પેચ,પતંગના પર્વની ઉજવણીમાં આગેવાનો જોડાયા

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાએ પોતાના ઘરના ધાબા પર પરિવારજનો અને મિત્રો સાથે ઉતરાયણ ની ઉજવણી કરી

New Update
ભરૂચ: રાજકીય અગ્રણીઓએ આકાશમાં લગાવ્યો પેચ,પતંગના પર્વની ઉજવણીમાં આગેવાનો જોડાયા

મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાએ પોતાના ઘરના ધાબા પર પરિવારજનો અને મિત્રો સાથે ઉતરાયણ ની ઉજવણી કરી હતી જેમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે પણ પતંગપર્વ ઉત્તરાયણની મિત્રો સાથે ઉજવણી કરી અવકાશી યુદ્ધની મજા માણી હતી. ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવતા તેઓએ પ્રેમના પતંગ ચગાવવા અને નફરતના પેચ કાપવાની અપીલ કરી હતી

Advertisment