ભરૂચ-અંકલેશ્વરમાં 50 જેટલા પક્ષીઓ પતંગના ઘાતક દોરાથી ઈજાગ્રસ્ત, 9 પક્ષીના મોત
પતંગના દોરાના ભરૂચ અંકલેશ્વરમાં અંદાજિત 50 જેટલા ઈજાગ્રસ્ત પક્ષીઓ જીવદયાપ્રેમી સંસ્થાઓ અને વનવિભાગ પાસે પહોંચ્યા હતા. તો 9 પક્ષીઓ મૃત્યુ પામ્યા
પતંગના દોરાના ભરૂચ અંકલેશ્વરમાં અંદાજિત 50 જેટલા ઈજાગ્રસ્ત પક્ષીઓ જીવદયાપ્રેમી સંસ્થાઓ અને વનવિભાગ પાસે પહોંચ્યા હતા. તો 9 પક્ષીઓ મૃત્યુ પામ્યા
જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અબાલ વૃદ્ધ સૌ કોઈએ ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે બાળકો સહિત મોટેરાઓએ પતંગ ચગાવ્યા હતા,અને પર્વની ઉજવણી કરી હતી. ડી.જે.ના તાલ સાથે લોકોએ પતંગ ઉડાવાની મજા માણી
બ્રિજ પર લટકતી દોરથી અકસ્માત થવાની સંભાવનાઓને નકારી શકાય નહીં,તેથી પોલીસ દ્વારા ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને બ્રિજ પરથી પસાર થતા અટકાવ્યા
ઉત્તરાયણના પર્વ નિમિત્તે સવારથી પતંગબાજો વચ્ચે 'અવકાશી યુદ્ધ' જામ્યું છે અને ‘એ કાયપો છે.', 'ચલ ચલ લપેટ'ના ગગનભેદી નાદથી માહોલ ગૂંજી ઉઠ્યું છે.
ઘરની આજુ-બાજુ કે કોઈપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળીયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાનો પ્રયાસ કરશો નહિ:DGVCL
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો.આ પતંગ ઉત્સવમાં 13 દેશના 34 અને ભારતના 31 મળી કુલ 65 પતંગબાજો નર્મદા ડેમના વ્યૂ-પોઈન્ટ ખાતે અવનવા કરતબો કર્યા
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા દ્વારા ઝાડેશ્વર સ્થિત પાવન નર્મદા મૈયાના તટે આવેલ નર્મદા પાર્ક ખાતે ઉતરાયણ નિમિતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું