New Update
/connect-gujarat/media/post_banners/c6815b946a3d86fa719d107d54661722ca92d25e724d0fe710e1f5909d6b4b88.jpg)
ભરુચના જે.બી મોદી પાર્ક પાસે આવેલ સાબુઘર આવાસના એક મકાનમાંથી યુવાનનો ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો મંગળવારના રોજ ભરુચના જે.બી મોદી પાર્ક પાસે આવેલ સાબુઘર આવાસના એક મકાનમાં અજાણ્યા યુવાનનો ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ જોતાં સ્થાનિકોએ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી બનાવને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી મારનાર યુવાન કોણ અને કાનો છે તેના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.