ભરૂચ: જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અહેમદ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

આજરોજ અહેમદ પટેલની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો

New Update

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ અહેમદ પટેલની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચ નગર સેવાસદનના વિપક્ષના નેતા સમસાદ સૈયદ, સલીમ અમદાવાદી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અને અહેમદ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

Latest Stories