ભરૂચ: ભોલાવ વિસ્તારમાં રૂ.18 લાખના ખર્ચે નિર્માણ પામશે વિકાસના વિવિધ કામ

New Update
ભરૂચ: ભોલાવ વિસ્તારમાં રૂ.18 લાખના ખર્ચે નિર્માણ પામશે વિકાસના વિવિધ કામ

ભરૂચના ભોલાવ વિતારમાં વિવિધ ગ્રાન્ટમાંથી અનેક વિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રું. ૫ લાખના ખર્ચે રોહીણીનગર સોસાયટીમાં ઓરડી બનાવવાનું કામ તેમજ રું.૩લાખના ખર્ચે નારાયણકુંજ કો.ઓ. સોસાયટીમાં સ્ટ્રીટ નં ૬ માં સીસી રોડનું કામ તેમજ

૧૫ % વિવેકાઘીનની ગાન્ટમાંથી ૫ લાખના ખર્ચે ભોલાવ ગામે નવી નગરી થી મૈત્રીનગર ફાટક સુધી ગટરલાઈનનું કામ સહિતના વિકાસના કર્યો થનાર છે.

જેનું ખાતર્મુહુત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત અન્ય આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories