અંકલેશ્વર: વોર્ડ નંબર-9માં વિકાસના કાર્યો નિર્માણ પામશે, ખાતમુહૂર્ત કરાયુ
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગર સેવાસદનના વોર્ડ નંબર નવમાં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગર સેવાસદનના વોર્ડ નંબર નવમાં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
રાહડપોર ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે રૂપિયા 35 લાખ 32 હજારના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
રૂ. 1.37 કરોડના ખર્ચે બનનાર સીસી રોડ, પેવર બ્લોક, ગટરલાઈન સહીતના વિવિધ 44 જેટલા વિકાસ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ
એશિયાની સૌથી મોટી ઔધોગિક વસાહત એવી ભરૂચ જિલ્લાની અંક્લેશ્વર GIDCમાં હજારો ઉદ્યોગો ધમધમે છે.
ચાવજ ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રૂ. 15 લાખથી વધુ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું ખાતમૃહુત કરવામાં આવ્યું હતું.
રાજપીપળા શહેરમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા